ETV Bharat / city

સુરત પાંડેસરા મિલમાં કારીગર ડ્રમ મશીનમાં કાપડ સાથે લપટાઈ જતાં મોત - ડ્રમ મશીન

સુરત પાંડેસરા જીઆઇડીમાં મિલમાં કામકારી રહેલા કારીગર ચાલુ ડ્રમ મશીન આવી જતા મોત નીપજ્યું છે ઘાટનાની જાણ થતાં પરિવારના લોકો દોડી આવ્યા હતા.

સુરત પાંડેસરા મિલમાં કારીગર ડ્રમ મશીનમાં કાપડ સાથે લપટાઈ જતાં મોત

author img

By

Published : Feb 16, 2021, 10:31 PM IST

  • 40 વર્ષીય સુરેશભાઈનું ડ્રમ મશીનમાં કાપડ સાથે ખેંચાઈ જવાથી મોત
  • 108 સ્થળે આવી સુરેશને મૃતક જાહેર કર્યો હતો
  • માથાનો ભાગ દબાઈ જતા મોત
    સુરત પાંડેસરા મિલમાં કારીગર ડ્રમ મશીનમાં કાપડ સાથે લપટાઈ જતાં મોત

સુરત: પાંડેસરા કૈલાશ નગર ચાર રસ્તા પાસે આવેલા મારુતિ નગરમાં રહેતો 40 વર્ષીય સુરેશભાઈ સખારામ પટેલ પાંડેસરા ખાતે આવેલી કનિષ્કા મિલમાં કામ કરતો હતો. કામ દરમિયાન ડ્રમ મશીનમાં કાપડ સાથે ખેંચાઈ જતા મશીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાને લઈ આસપાસના કારીગરો દોડી આવી સુરેશભાઈ બહાર કાઢીયો હતો. 108ને ઘટનાની જાણ થતાં દોડી આવી સુરેશભાઈને તપાસ કરતા મૃતક જાહેર કર્યો હતો. બીજી બાજુ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ સ્થળે દોડી આવી હતી.

અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

મૂળ મધ્યપ્રદેશના રિવા મોગડાના વતની સુરેશભાઈ પાંડેસરા જીઆઇડીમાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરે છે. તેઓ પાંડેસરા ખાતે આવેલા મારુતિ નગરમાં એક પુત્રી અને પત્ની સાથે રહેતા હતા. નોકરી દરમિયાન અચાનક ડ્રમ મશીનમાં કાપડ સાથે ખેંચાઈ જવાથી મોત નિપજતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. હાલ પાંડેસરા પોલીસે મૂર્તદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

કાપડ સાથે મશીનમાં ખેંચાઈ જતા માથાનો ભાગ દબાયો

મૃતક સુરેશભાઈના સગા અનિલ પટેલે જણાવાયું હતું કે સુરેશ મશીનમાંથી માલ કાઢી રહ્યો હતો તે દરમિયાન કાપડ સાથે મશીનમાં ખેંચાઈ જતા માથાનો ભાગ દબાઈ ગયો હતો ત્યારે મશીનમાંથી સુરેશને બહાર કઢયો હતો. ઘટનાની જાણ 108ને કરતા 108 સ્થળે આવી સુરેશને મૃતક જાહેર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.