ETV Bharat / city

યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેલ કરનાર આરોપીની મુંબઇથી ધરપકડ - cyber crime in surat

સુરત: યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મુંબઇથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Surat
author img

By

Published : Nov 20, 2019, 10:13 PM IST

સુરત સાઇબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મુંબઈ થાણેનો રહેવાસી અમિત ઉર્ફે સોનુ તારાચંદ ભાટિયાએ સુરતમાં રહેતી યુવતીને ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરતો હતો. આ ઉપરાંત યુવતીના ફોટો અને બીભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો.

યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેલ કરનાર આરોપીની મુંબઇથી ધરપકડ

યુવતીને ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા હતી. જે બંનેના ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તે યુવકને છોડી દેવાનું કહેતો હતો. એટલું જ નહીં યુવતીની મોટી બહેનના ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતા આખરે યુવતીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની સાયબર ટીમે આરોપીને મુંબઇથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સુરત : યુવતીને ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલ કરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મુંબઇ ખાતેથી ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે...

Body:સુરત સાઇબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મુંબઈ થાણે નો રહેવાસી અમિત ઉર્ફે સોનુ તારાચંદ ભાટિયા મૂળ મુંબઈ થાણે નો રહેવાસી છે.તેણે સુરત રહેતી યુવતીને ફેસબુક અને સોસીયલ મીડિયા ના માધ્યમ ઠકી બ્લેકમેલ કરી યુવતીના ફોટો અને બીભત્સ વિડિઓ વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.યુવતી અને બ્રિજેશ કુમાર નામન યુવક વચ્ચે ફેસબુક માધ્યમ થી મિત્રતા કેળવાઈ હતી.જો કે બાદમાં બ્રિજેશ કુમારે મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.બંને વવચ્ચે કેળવાયેલી મિત્રના ફોટો અને વીડિયો યુવતીએ બ્રિજેશ કુમારના મેસેન્જર પર મોકલ્યા હતા.જો કે બાદમાં આ વીડિયો અને ફોટો અમિત ઉર્ફે સોનુ વાયરલ કરવાની ધમકીએ બ્રિજેશ નો પીછો છોડી દેવા યુવતીને જણાવતો હતો.પરંતુ યુવતીએ વાત ન માનતા ફોટો અને વીડિયોની એક સીડી અમિતે તેણીના ઘરર મોકલાવી બ્લેકમેલ કરવાનું શરૂ કરી ધમકી આપી હતી.Conclusion:એટલું જ નહીં યુવતીની મોટી બહેનના ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતા આખરે યુવતીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.જર ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની સાયબર ક્રાઇમ ની ટીમેં આરોપીને મુંબઇ થી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.