ETV Bharat / city

દુષ્કર્મના ફોટો વીડિયો ઉતારી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો - Surat News

સુરત શહેરની એક ઘટના સામે આવી છે. યુવકે નશાયુક્ત પીણું પીવડાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં લગ્ન ફોટો વીડિયો બનાવ્યા બાદ તે વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરીને આરોપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે આખરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દુષ્કર્મના ફોટો વીડિયો ઉતારી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો

author img

By

Published : Feb 5, 2021, 8:17 PM IST

  • સુરત શહેરમાં બની દુષ્કર્મની ઘટના
  • કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ
  • આરોપીની ધરપકડ કરાઇ

સુરતઃ શહેરની એક ઘટના સામે આવી છે. યુવકે નશાયુક્ત પીણું પીવડાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં લગ્ન ફોટો વીડિયો બનાવ્યા બાદ તે વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરીને આરોપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે આખરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં બની દુષ્કર્મની ઘટના

સુરતમાં બની દુષ્કર્મની ઘટના યુવતીના લગ્ન વર્ષ 2013માં થયા હતા. લગ્ન ગાળા દરમિયાન તેને સંતાનમાં બે દીકરી છે.લગ્ન પહેલા જ તેના ઘર પાસે મિત્ર રહેતી હતી. જેથી તેના ઘરે અવર જવર રહેતી હતી અને ત્યારબાદ તેના ભાઈ સાથે ઓળખાણ થઈ હતી. દરમિયાન ગત વર્ષ 2019ના નવમાં મહિને પરિણીતા તેમના દેરાણી સાથે નાસ્તો કરવા ગઈ હતી, ત્યાં આરોપી આવ્યો હતો અને પરિણીતાને જણાવ્યું હતું કે, કોઈ કામ હોય તો કેજો જોકે પરિણીતાને લાયસન્સ કઢાવવાના કામથી દક્ષેશને ફોન કર્યો હતો. જેથી દક્ષેશે પરિણીતાને ફોન કરી ડોક્યુમેન્ટ લઈને પાલ આરટીઓ પાસે બોલાવી હતી. બાદમાં ડુમસ ખાતે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. પાલ આરટીઓ ખાતે બોલાવ્યા બાદ દક્ષિણ પરિણીતાને ડુમસ ખાતે આવેલી હોટેલમાં લઈ ગયો હતો જ્યાં પરિણીતાને કેફી પીણું પીવડાવ્યું હતું. જેથી પરિણીતા બેભાન થઈ ગઈ હતી. જેનો લાભ લઈ દક્ષેશે દુષ્કર્મ આચર્યું હતું.

યુવક યુવતીને કરતો હતો બ્લેકમેલ

દુષ્કર્મ ગુજાર્યા બાદ પરિણીતાના ફોટો વીડિયો ઉતારી લીધા હતા અને જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારા ફોટો વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી પરિણીતા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પતિ અને દીકરીઓને મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. દક્ષેશના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. તે સમયે દક્ષશે પરિણીતાને કહ્યું હતું કે, જો તું મારા વિરુદ્ધ કેસ કરીશ તો જેલમાંથી છૂટીને તારી દીકરી અને પતિને જાનથી મારી નાખીશ. જોકે આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી આ બનાવની જાણ તેના પતિને કરી હતી. જેથી પતિ હિંમત આપતા પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ ઘટનામાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી 28 વર્ષીય દક્ષિણ દિનેશભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી જેલની સજા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.