ETV Bharat / city

સુરત અગ્નિકાંડમાં માત્ર નાના અધિકારીઓ સામે એક્શન, ઉચ્ચ અધિકારીઓનું શું ? - gujarat

સુરતઃ શહેરમાં તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ મામલે ફરિયાદમાં માત્ર નાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થતા લોકોમાં નારાજગી પ્રસરી છે. ઉચ્ચ અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થાય તેવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.

તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મુદ્દે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર
author img

By

Published : Jun 11, 2019, 8:19 AM IST

પાલિકાના ડેપ્યુટી કમ્પ્યુટર કેતન પટેલ અને ડેપ્યુટી કમિશનર સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે. બંને અધિકારીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13 (1) મુજબ તપાસની પણ માંગણી કરવામાં આવી છે.

તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મુદ્દે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર

જો 48 કલાકમાં બંને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ ન થઈ તો કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે અનશન કરવામાં આવશે.

Intro: સુરત

તક્ષશિલા આરકેટ અગ્નિકાંડ મુદ્દે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર...

શિવ શક્તિ ભીમ શક્તિ ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર..

ફરિયાદમાં માત્ર નાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થતા લોકોમાં ભારે નારાજગી...

ઉચ્ચ અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થાય આવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી...

પાલિકાના ડેપ્યુટી કમ્પ્યુટર કેતન પટેલ અને ડેપ્યુટી કમિશનર સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી...

બંને અધિકારીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13( એક )મુજબ તપાસની પણ માંગણી કરાઈ..

જો 48 કલાકમાં બંને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ ના થાય તો કલેકટર કચેરી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે અનશન કરવામાં આવશે

બાઈટ : સુરેશ સોનાવણે

Body:બંને અધિકારીઓ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13( એક )મુજબ તપાસની પણ માંગણી કરાઈ..

Conclusion:
જો 48 કલાકમાં બંને અધિકારીઓ સામે ફરિયાદ દાખલ ના થાય તો કલેકટર કચેરી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે અનશન કરવામાં આવશે

બાઈટ : સુરેશ સોનાવણે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.