ETV Bharat / city

કૉંગ્રેસે અપનાવી કામ કરો ને ટિકીટ લઈ જાઓની નીતિ, AICCના સેક્રેટરીએ કરી જાહેરાત

સુરતમાં કૉંગ્રેસના સચિવ બી. એમ. સંદિપની (AICC Secretary B M Sandeep) અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કૉંગ્રેસના નેતાઓ તમામ ઉમેદવારો સાથે (meeting with congress leaders) ચર્ચા કરીને અને કામના હિસાબે ઉમેદવારી જાહેર કરશે. અત્યારે 12 બેઠક પર 156 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

કૉંગ્રેસે અપનાવી કામ કરો ને ટિકીટ લઈ જાઓની નીતિ, AICCના સેક્રેટરીએ કરી જાહેરાત
કૉંગ્રેસે અપનાવી કામ કરો ને ટિકીટ લઈ જાઓની નીતિ, AICCના સેક્રેટરીએ કરી જાહેરાત
author img

By

Published : Sep 20, 2022, 2:49 PM IST

સુરત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને કૉંગ્રેસ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. તેવામાં રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતનો પ્રવાસ કરીને ચૂંટણી જીતવાની રણનીતિ (gujarat election congress) બનાવી રહ્યા છે. તો હવે શહેરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે કૉંગ્રેસના સચિવ બી એમ સંદિપની (b m sandeep congress) અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ચર્ચા પછી જાહેર કરાશે ઉમેદવાર આ બેઠકમાં (meeting with congress leaders) કૉંગ્રેસના કાર્યકર્તા ગોવિંદ પટેલ અને યુનુસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં 12 બેઠક પર 156 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે, તમામ ઉમેદવારો સાથે ચર્ચા કરીને આ તમામ બેઠક પર ઉમેદવારો જાહેર કરાશે.

કૉંગ્રેસ પાર્ટી આ વખતે બધી જગ્યાઓમાંથી જીતવાનો પ્રયાસ કરશે

પાર્ટીઓ માટે શહેર બન્યું એપી સેન્ટર સુરત શહેર અલગ અલગ પાર્ટીઓ માટે એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. એટલે હવે કૉંગ્રેસ નેતાઓ તમામ ઉમેદવારો સાથે ચર્ચા કરશે. ત્યારબાદ તેમના દ્વારા કરાયેલા કામના હિસાબે ઉમેદવારી જાહેર કરશે.

કૉંગ્રેસ પાર્ટી આ વખતે બધી જગ્યાઓમાંથી જીતવાનો પ્રયાસ કરશે આ વખતે કૉંગ્રેસ (gujarat election congress) પાર્ટી માટે કયા ઉમેદવારો કયા કામો કરી રહ્યા છે. કેટલા સમયથી કામો કરી રહ્યા છે. તે બાબતોને પણ ધ્યાન રાખશે.

પાર્ટીઓ માટે શહેર બન્યું એપી સેન્ટર
પાર્ટીઓ માટે શહેર બન્યું એપી સેન્ટર

કૉંગ્રેસ પાસે લોકોને આશા આ અંગે કૉંગ્રેસના સચિવ બી એમ સંદિપે (b m sandeep congress) જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. આ સરકારથી ગુજરાતના લોકો હવે હેરાન થઈ ગયા છે તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ગુજરાતની જનતા માટે કૉંગ્રેસ પાર્ટી (gujarat election congress) એક જ આશા છે. કૉંગ્રેસ પાર્ટી આ વખતે બધી જગ્યાઓમાંથી જીતવા માટેનો પ્રયાસ કરશે.

અમારી પાસે બાયોડેટા આવ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 12 બેઠકો ઉપર કુલ 136 જેટલા ઉમેદવારોએ નામ નોંધાવ્યા છે. તેમના બાયોડેટા મારી પાસે આવી ગયા છે. આ તમામ ઉમેદવારો જોડે રૂબરૂ મળી તેમણે અત્યાર સુધી પાર્ટી માટે કયા કાર્યો કર્યા છે. એ તમામ મુદ્દે વાતચીત કરીને પાર્ટી માટે શું સારું રહેશે. ત્યારબાદ આના વિશે મિટીંગ (meeting with congress leaders) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.