ETV Bharat / city

સુરત આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો, આપ મહિલા નેતા ભાજપમાં જોડાયાં - ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના માહોલ રાજકીય પક્ષોની હિલચાલને લઇ તેજ બની રહ્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે સુરત મહત્ત્વનું સેન્ટર છે ત્યારે આપમાંથી ભાજપમાં જતાં ( Aam Adami Party Surat Leader Joins BJP ) મહિલા નેતાના સમાચારે હલચલ જન્માવી હતી. રવિવારે આપ સુરતના રંજનબેન શિહોરા ( Ranjanben Shihora left AAP ) એ ભાજપનો ખેસ પહેરી લીધો હતો.

સુરત આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો, આપ મહિલા નેતા ભાજપમાં જોડાયાં

author img

By

Published : Sep 5, 2022, 5:20 PM IST

સુરત સુરત જિલ્લામાં ભાજપે આમ આદમી પાર્ટીને ઝટકો આપ્યો હતો. આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપ જોડાયાં ( Aam Adami Party Surat Leader Joins BJP ) છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રવિવારે સુરત આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજનબેન શિહોરા ( Ranjanben Shihora left AAP ) એ ઝાડુને બાજુમાં મૂકી ભાજપમાં જોડાવાના સમાચાર આવ્યાં હતાં.

સુરત આપને ઝટકો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતિમ તબક્કામાં યોજાવાની છે. ત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીને પંજાબમાં મળેલી સફળતા બાદ ગુજરાતમાં પગ મૂકવા માટે સુરત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે અહીં કોર્પોરેશન ચૂંટણીમાં આપને જનાધાર મળેલો છે. આ સ્થિતિમાં સુરત જિલ્લામાં ભાજપે આમ આદમી પાર્ટીને ઝટકો આપ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બેનર પરથી નવાગામ 2 બેઠકના ઉમેદવાર બનેલાં રંજનબેન શિહોરા ( Ranjanben Shihora left AAP ) ભાજપમાં જોડાઇ ગયાં હતાં.

કામરેજમાં આપનું મજબૂત સંગઠન આપના રંજનબેન શિહોરાએ ભાજપમાં પ્રવેશ સમયે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ( BJP state Secretary Pradeep Sinh Vaghela )ની ઉપસ્થિતિ રહી હતી.રંજનબેન શિહોરા ( Ranjanben Shihora left AAP ) એ કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાના હસ્તે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ ( Aam Adami Party Surat Leader Joins BJP ) લીધો હતો. ઉલ્લખેનીય છેકે સુરત જિલ્લા સૌથી વધુ મજબૂત સંગઠન આમ આદમી પાર્ટીનું કામરેજ વિધાનસભા વિસ્તારમાં છે. એટલે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ તેનું સંગઠન વીંખી નાખવામાં કામે લાગી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.