ETV Bharat / city

સુરતમાં યુવકે કરી આત્મહત્યા, કારણ અકબંધ - Palanpur Patiya

સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર પાટિયા પાસે એક સોસાયટીમાં રહેતા એક યુવકે પોતાના જ ઘરની છત પર આત્મહત્યા કરી હતી. જે બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પરિવારના સાભ્યોએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

સુરતમાં યુવકે કરી આત્મહત્યા, કારણ અકબંધ
સુરતમાં યુવકે કરી આત્મહત્યા, કારણ અકબંધ
author img

By

Published : Jan 26, 2021, 5:56 PM IST

Updated : Jan 26, 2021, 7:10 PM IST

  • સુરતમાં એક યુવકે આત્મહત્યા કરી
  • બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો
  • સુરતના એક યુવકે આત્મહત્યા કરી

સુરતઃ જિલ્લાના અડાજણ વિસ્ત્તારમાં આવેલા પાલનપુર પાટિયા પાસેની સોસાયટીમાં રહેતા એક યુવકે પોતાના જ ઘરની છત પર આત્મહત્યા કરી હતી. જે બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પરિવારના સાભ્યોએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

સુરતમાં એક યુવકે કરી આત્મહત્યા, કારણ એકબંધ

સુરતના એક યુવકે કરી આત્મહત્યા

પોલીસ પાસેથી મળી માહિતી મુજબ અડાજણ પોલીસના કેહવા અનુસાર મૃતકનું નામ પાર્થ જનકભાઈ મોદી છે. પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. અને પાર્થ પરિવારનો લાડકડો દીકરો હતો. સવારે 4 વાગે પાર્થ ઘરમાં નઈ દેખાતા ઉપર નીચે જોયું પણ નજર નઈ આવ્યો તો છત ઉપર ગયા ત્યારે પાર્થને મૃત હાલતમાં જોઇ પરિવારના લોકો ઘભરાઈ ગયા હતા. પરિવારનો એકનો એક દીકરો હતો.

પોલીસને સુસાઇડ નોટ મળી આવી

પોલીસને આત્મહત્યા ચિઠ્ઠી ઇંગલિશ અને ગુજરાતીમાં લખેલી મળી આવી હતી પરંતુ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે આજ આત્મહત્યા ચિઠ્ઠી નોટના આધારે તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 26, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.