ETV Bharat / city

પતિ પત્નીની વચ્ચે બોલાચાલી થતા 25 વર્ષીય યુવકે સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું - Dindoli Police

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકની પત્ની સાથેની બોલાચાલી થતા ઘરમાં છત પર શર્ટ ગળે બાંધી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. (A Man suicided in Surat) આકાશના થોડા મહિના પહેલાં અંકિતા સાથે લગ્નન થયા હતા. પરંતુ આ બન્ને વચ્ચે એક દિવસ કોઈ વાતે બોલા ચાલી (fight between husband and wife) થતા પત્ની પિયરે જતી રહી હતી. જેથી યુવકે મનાવવાને ખૂબ પ્રયાસ કર્યો હોવા છતા આજે સુસાઇડ નોટ લખી તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

પતિ પત્નીની વચ્ચે બોલાચાલી થતા 25 વર્ષીય યુવકે સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Oct 18, 2022, 4:15 PM IST

Updated : Oct 18, 2022, 4:55 PM IST

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં (Dindoli area of Surat) 25 વર્ષીય યુવકે (A Man suicided in Surat) પત્નીના મોહમાં સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટએ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે હાલ આ મામલે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

શર્ટ ગળે બાંધી ગળાફાંસો ખાઈને આત્મહત્યા સુરત શહેરમાં દિવસે દિવસે આત્મહત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ ફરી પાછી એક આત્મહત્યાની ઘટના (Surat Suicide Case) સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા હેત્વી રેસીડેન્સીનામાં રહેતો 25 વર્ષીય આકાશ વિનોદભાઈ પટેલ જેઓના હાલ થોડા મહિના પહેલાં લગ્નન થયા હતા. તેમણે આજરોજ પોતાના ઘરે સુસાઇડ નોટ લખી પોતાના ઘરમાં છત સાથે શર્ટ દ્વારા બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચર્ચા મચી ગઈ હતી. જોકે હાલ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે (Dindoli Police Surat) આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આકાશના થોડા મહિના પહેલાં અંકિતા સાથે લગ્નન થયા હતા.

કોઈ વાતે બોલા ચાલી થતા પત્ની પિયરે જતી રહી આ બાબતે મૃતક આકાશના પિતા વિનોદ કરસનભાઈ પટેલે જણાવ્યું કે, "આકાશના થોડા મહિના પહેલાં અંકિતા સાથે લગ્ન થયા હતા. આ બન્ને જણા ખૂબ જ સારી રીતે રહેતા હતા, પરંતુ આ બન્ને વચ્ચે એક દિવસ કોઈ વાતે બોલા ચાલી થતા (fight between husband and wife) પત્ની પિયરે જતી રહી હતી."

આકાશ ઘણા દિવસથી હતાશ રહેતો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો. આજે સુસાઇડ નોટ લખી તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું."

સુસાઇડ નોટના કેટલાક અંશો "અંકિતા આઈ મિસ યુ હું તને પ્રેમ કરું છું. હું તને સીધે સીધું નથી કહી શકતો. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા તને જોવા માટે હું તડપુ છું. મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલ ના કારણે જ મેં તને ગુમાવી છે. અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારા મા બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઇ લવ યુ."

Last Updated : Oct 18, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.