ETV Bharat / city

સુરતમાં યોજાનાર 75માં દીક્ષા મહોત્સવમાં સચિન તેંડુલકર રહી શકે છે હાજર - Sachin Tendulkar may be present at Diksha Mahotsav

સુરતમાં 75માં સામૂહિક દીક્ષા મહોત્સવની(75th Mass Initiation Festival) તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ દીક્ષા મહોત્સવમાં મુંબઈ મેટલના ઉદ્યોગપતિ(Businessman Mukesh Sanghvi) સહ પરિવાર સાથે દીક્ષા લેશે(Will take initiation with co-family). દીક્ષા લેનાર ઉદ્યોગપતિ મુકેશ સંઘવીનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાથી તેમને નિમંત્રણ પાઠવવામાં(Invitation to Sachin Tendulkar at Diksha Mahotsav) આવ્યું છે.

સુરતમાં યોજાનાર 75માં દીક્ષા મહોત્સવમાં મુંબઈ મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર સાથે લેશે દીક્ષા

author img

By

Published : Nov 18, 2021, 1:40 PM IST

  • 75માં સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે
  • દીક્ષા મહોત્સવમાં મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર દીક્ષા લેશે
  • દીક્ષા મહોત્સવમાં પધારવા માટે સચિન તેંડુલકરને આમંત્રણ અપાયું

સુરત: દીક્ષા લેનાર મુકેશ સંઘવી કરોડપતિ ઉદ્યોગપતિ(Businessman Mukesh Sanghvi) છે. દિવાળીના દિવસે સંઘવી પરીવાર દ્વારા સાચોર શહેરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સુરતમાં 29 નવેમ્બરના રોજ યોજાનારા દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓ વ્યવસાય, સંબંધો અને સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. જેમાં મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે(Will take initiation with co-family). સંઘવી પરિવારનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાના કારણે તેમને આ દીક્ષા મહોત્સવમાં આવવાં માટે નિમંત્રણ(Invitation to Sachin Tendulkar at Diksha mahotsav) આપવામાં આવ્યું છે.

મુકેશ સંઘવી વિશે જાણીએ...

મુકેશ શાંતિલાલ સંઘવી મૂળ સાંચોરના રહેવાસી છે અને અત્યારે મુંબઈમાં વી.પી. રોડ પોશ એરિયામાં રહે છે. સંઘવી પરિવાર માંથી મુકેશ સંધવીના પત્ની શિલ્યાબેન, પુત્ર યુગ અને દીકરી કિયોશાકુમારી દીક્ષા લેશે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના ત્રણ પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામમાં વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેઓ મેટલનાં બીઝનેસ સાથે સંકળાયેલા છે.

મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચંદ્ર તથા સૂરિશાન્તિચંદ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની નિસ્તારક નિશ્રામાં થનારા આ સિંહસત્વોત્સવમાં ઉપકારી મહાપુરુષોના પ્રતાપે તથા દીક્ષાધર્મના મહાનાયક, સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત જૈનાચાર્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યની વાણીના પ્રભાવે થનારી 75માં સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચો : 'હિન્દુ' ધર્મ અને 'હિન્દુત્વ' એ રાજનીતિનો વિચાર છે, બન્નેને એકબીજા સાથે જોડવા અયોગ્ય છેઃ શશિ થરૂર

આ પણ વાંચો : સાસણ નજીક સફારી પાર્કમાં સિંહણનો ફોટો થયો વાયરલ: જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.