ETV Bharat / city

વર્લ્ડ હેરિટેઝ વીક: સુરતમાં 400 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ શરૂ - અમેરિકાની વિદ્યાર્થિની સુરતમાં

સુરત: 19 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેઝ વીક ઉજવવામાં આવે છે. સુરત સ્થિત 400 વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલીકાએ કિલ્લાનું નવીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

સુરતમાં 400 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ થયું શરૂ, અમેરિકની પ્રવાસી થઇ મંત્રમુગ્ઘ
author img

By

Published : Nov 19, 2019, 10:07 PM IST

વર્લ્ડ હેરિટેઝ વિકની શરૂઆત થતાની સાથે જ, સુરત સ્થિત 400 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ કિલ્લો ડચ, બ્રિટિશ અને મુધલ કાળને જીવંત રાખે છે. લોકો તેને જોવા માટે દુર-દુરથી આવતા નજરે ચડે છે. અમેરિકામાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થિની પણ આ કિલ્લાથી દુર ન રહી શકી અને આવી પહોંચી સુરત. ઐતિહાસિક કિલ્લાને જોતાની સાથે જ અમેરિકી શર્લિન પણ wow શબ્દનો ઉચ્ચાર કરી કિલ્લાની ફેન બની ગઇ હતી.

સુરતમાં 400 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ થયું શરૂ, અમેરિકની પ્રવાસી થઇ મંત્રમુગ્ઘ

પ્રાચીન બોટ અને હાઇડ્રોલિક ગેટના દરવાજા વાળો કિલ્લો પોતાનો એક ઈતિહાસ ધરાવે છે. ઈ.સ.1300માં પોર્ટુગીઝ સામે રક્ષણ કરવાના હેતુથી બનાવવામાં આવેલ આ કિલ્લાની દિવાલો એટલી અડીખમ હતી કે, મુઘલ બાદશાહ અકબરને પણ આ કિલ્લા પર વિજય ધ્વજ ફરકાવવા માટે 47 દિવસનું યુદ્ધ કરવું પડ્યું હતું. તેની મજબુતીના કારણે જ કદાચ આઝાદી બાદ અહિંયા સરકારી ઓફિસો શરૂ કરવામાં આવી હતી.

સુરતના ઈતિહાસનો મહત્વપૂર્ણ ગણાતો આ કિલ્લો જૂની જર્જરિત ઇમારતને બદલે શાનદાર સુંદરતાથી સજ્જ થઈ રહ્યો છે. અત્યાર સુધી લોકો માત્ર આ કિલ્લા અંગે વાંચતા અથવા સાંભળતા આવ્યા છે. પરંતુ હવે મહાનગરપાલિકાના નવીનીકરણના નિર્ણય બાદ સુરતીઓ સહિત દેશ-વિદેશના લોકો કિલ્લાના ઈતિહાસને નિહાળી શકશે. આ કિલ્લામાં ઐતિહાસિક ડિઝાઇનના ફર્નિચર, ટ્રાવેલર ગેલરી, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, ડચ ગેલરી અને બ્રિટિશ સ્ટાઇલનો ટી-સર્વ રૂમ પણ આવેલો છે.

Intro:સુરત: વર્લ્ડ હેરિટેજ વિકની શરૂવાત થઈ ગઈ છે. ત્યારે સુરતનો 400 વર્ષ જૂનો કિલ્લો જો આપે ન જોયો તો કશું નથી જોયું એમ કહી શકાય. આ કિલ્લાની બે ખાસિયત છે એક તો આ ડચ, બ્રિટિશ, મુઘલ કાળને જીવંત રાખે છે સાથે તેનું હાલ નવનીકરણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક કિલ્લાને ઐતિહાસીક ધરોહર સાથે જોઈ અમેરિકાની કેમેસ્ટ્રી વિષયની વિદ્યાર્થિની શર્લિન પણ મનમુગ્ધ થઈ ગઈ હતી.

Body:સુરતના ઐતિહાસિક કિલ્લામાં બ્રિટિશ, મુઘલ અને ડચ લાઈફસ્ટાઈલ નો અનુભવ જ્યારે સુરત આવેલી અમેરિકાની શર્લિનને થયો ત્યારે તેની પાસે કિલ્લા માટે એક શબ્દ હતો 'WOW'.... શર્લિન અમેરિકામાં કેમસ્ટ્રી વિષયની વિદ્યાર્થીની છે અને પ્રથમ વાર ભારત આવી છે. સુરતની મુલાકાતમાં તેણે જયારે ચાર સૌ વર્ષ જૂનો કિલ્લાને જોયો ત્યારે કિલ્લાની ફેન થઈ ગઈ .શર્લિન વર્લ્ડ હેરિટેજ વિકની શરૂવાતમાં સુરતના ઐતિહાસિક કિલ્લાને જોવા આવી હતી..તેણે કિલ્લાના ઈતિહાસ થી લઈ તેના નવનીકરણની ખૂબ પ્રસંશા કરી હતી...

કિલ્લાનો ઈતિહાસ

દિલ્હી સલ્તનતના ફિરોઝખાન તઘલકના આધારે ગુજરાતની સલ્તનત દ્વારા બનાવવામાં આવી હતી. આ કિલ્લોનો મુખ્ય હેતુ પોર્ટુગીઝ સામે રક્ષણ કરવાનો હતો.ઇ.સ. 1300 માં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલા ઐતહાસિક કિલ્લાની દિવાલો એટલી અડીખમ હતી કે મુઘલ બાદશાહ અકબરને પણ આ કિલ્લા પર વિજય પરચો ફરકાવવા માટે 47 દિવસનું યુદ્ધ કરવું પડ્યું હતું. આ કિલ્લામાં આઝાદી પછી સરકારી ઓફિસો શરૂ કરવામાં આવી હતી, જોકે યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે કિલ્લો જર્જરીત થઈ ગયો હતો. ત્યારે હાલ મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કિલ્લાના નવીનીકરણ નું કામ પાલિકા દ્વારા શરૂ કરવા માં આવ્યું છે. હાલ 18 કરોડના ખર્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થઇ ગયું છે.

સુરતના ઈતિહાસનો મહત્વપૂર્ણ ગણાતો આ કિલ્લો જૂની જર્જરિત ઇમારતને બદલે શાનદાર સુંદરતાથી સજ્જ થઈ રહ્યું છે. અત્યાર સુધી લોકો સુરત કિલ્લાના ઈતિહાસ વિશે  વાંચતા અથવા સાંભળતા આવ્યા હતા પરંતુ હવે સુરતના કિલ્લાના ઈતિહાસને લોકો જોઈ શકશે. લાઈટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે જેમાં કિલ્લા સહિત શહેરના ઇતિહાસ ને ઉજાગર કરાશે. સાથે આર્ટ ગેલરી પણ મુકવામાં આવશે. આર્ટ ગેલરીના માધ્યમથી ઇતિહાસ રજૂ કરવામાં આવશે. હાલ આ નવા કિલ્લામાં ડચ ગાર્ડન, ડચ લાઈફસ્ટાઈલ ગેલરી, બ્રિટિશ ટી રૂમ ઉપરાંત જુના નકક્ષાઓ અને જૂની પેન્ટિંગ જોવા મળશે. સાથે કિલ્લાની અંદર જેલ પણ લોકો જોઈ શકશે આ કિલ્લાને શહેરમાં વિવિધ સ્થળોથી મળી આવેલ ઐતિહાસિક ટોપ પણ અહીં સુસજજીત કરવામાં આવી છે.

શહેરીજનોને ફરવા માટે વધુ એક સુંદર સ્થળ મળી રહ્યું છે જેમાં સુરત ના ઈતિહાસ અને કિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો અહીં આ કિલ્લાથી ચીન સહિત અન્ય દેશોમાં ગરમ મસાલાનો વેપાર પણ કરવામાં આવતો.હાલ આ કિલ્લાને આધુનિકરણના માધ્યમથી રજૂ કરવામાં આવશે. સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

કિલ્લાના નવીનીકરણ ની ખાસિયતો

-ઐતિહાસિક ડિઝાઇનનું ફર્નિચર
-પ્રાચીન બોટ અને હાઇડ્રોલિક ગેટનો દરવાજો
-ટ્રાવેલર ગેલરી
-ઓડિયો વિઝ્યુઅલ રૂમ
-ડચ ગેલરી
- બ્રિટિશ સ્ટાઇલમાં ટી-સર્વ રુમConclusion:બાઈટ : સી.વાય.ભટ્ટ (ડેપ્યુટી કમિશ્નર -સુરત મહાનગર પાલિકા)
બાઈટ : શર્લિન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.