- થોડા દિવસથી કોરાના કેસોમાં આંશિક ઘટાડો
- ગ્રામ્યમાં શનિવારે નવા 156 દર્દીઓ સામે આવ્યા
- વાયરસના કારણે 04 દર્દીના થયા મોત
સુરત: છેલ્લાં 6-7 દિવસથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરાના કેસોમા આંશિક ઘટાડો નોંધાતા હાલ આરોગ્ય વિભાગએ પણ રાહતનો શ્વાસ લીધો છે, શનિવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 156 કોરાના કેસ નોંધાયા હતા અને વધુ 04 દર્દીના મોત થયા હતા,હાલ ગ્રામ્યમાં કોરાનાનો આંક 30264 પર અને મુત્યુઆંક 435 પર પહોંચી ગયો છે.
શનિવારે સૌથી વધુ કોરાના કેસ મહુવા તાલુકામાં નોંધાયા
આજે નવા નોંધાયેલ કોરાના કેસની વાત કરીએ તો ચોર્યાસી-07,ઓલપાડ,31-કામરેજ,14-પલસાણા,17-બારડોલી,30-મહુવા,33-માંડવી,13-માંગરોળ,10-ઉમરપાડા-01 હાલ 1969 દર્દીઓ કોરાના ની સારવાર હેઠળ છે જ્યારે આજે વધુ 215 દર્દી સ્વસ્થ થયા હતા.
આ પણ વાંચો : નવસારી કોરોના અપડેટ : એક્ટિવ કેસની સંખ્યા 829 થઇ