ETV Bharat / city

Womens day 2022: 150થી વધુ પુરસ્કાર જીતનારાં રાજકોટનાં મહિલા આચાર્ય સાથે એક મુલાકાત, જુઓ - વિનોબા ભાવે સરકારી શાળાના આચાર્યને પુરસ્કાર

રાજકોટમાં સરકારી શાળાનાં આચાર્ય સાથે (Womens day 2022) મહિલા દિવસને ધ્યાનમાં રાખી ETV Bharatની ટીમે મુલાકાત કરી હતી. આ એ આચાર્ય (Rajkot Female Principal) છે. જેમને અત્યાર સુધીમાં 150થી વધુ એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા (Many awards to the female principal of Rajkot) છે. તો આવો જાણીએ તેમના સંઘર્ષ અને સિદ્ધિ અંગે આ અહેવાલમાં.

Womens day 2022: 150થી વધુ પુરસ્કાર જીતનારાં રાજકોટનાં મહિલા આચાર્ય સાથે એક મુલાકાત, જુઓ

author img

By

Published : Mar 7, 2022, 2:50 PM IST

રાજકોટઃ આવતીકાલે (8 માર્ચે) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Womens day 2022) છે. આ દિવસને ધ્યાનમાં રાખી રાજકોટના સરકારી શાળાના મહિલા આચાર્ય (Rajkot Female Principal) સાથે ETV Bharatની ટીમે મુલાકાત કરી હતી. આ મહિલા આચાર્યએ પોતાના શ્રેષ્ઠ કામગીરી માટે અને પોતાની ફરજ સાથે સેવાકીય પ્રવૃત્તિ માટે અત્યાર સુધીમાં 150થી વધુ એવોર્ડ અને સન્માન (Many awards to the female principal of Rajkot) મળી ચૂક્યા છે, જેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાના એવોર્ડનો સમાવેશ થાય છે.

વનિતાબેનને 150થી વધુ મળી ચૂક્યા છે એવોર્ડ

આ પણ વાંચોઃ National ICT Award : શિક્ષક મેહુલ પ્રજાપતિ રાજ્યનું ગૌરવ બન્યા, સન્માનમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અર્પણ કર્યું

રાજકોટના વિનોબા ભાવે સરકારી શાળામાં આચાર્ય તરીકે (Vinoba Bhave Government School Principal Award) ફરજ બજાવતા વનિતાબેન રાઠોડે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને તાજેતરમાં જ 5 સપ્ટેમ્બરે ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો. અત્યાર સુધીના તેમના એવોર્ડની વાત કરીએ તો, વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે 5 જેટલા રાષ્ટ્રીય એવોર્ડ, જ્યારે 25 જેટલા રાજયકક્ષાના એવોર્ડ તેમને મળ્યા છે. આ સાથે જ સ્થાનિક કક્ષાએ અંદાજિત 121 જેટલા એવોર્ડ (Many awards to the female principal of Rajkot) અને સન્માન પ્રાપ્ત થયા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 150થી વધુ એવોર્ડ વનિતાબેનને મળ્યા છે.

મહિલા આચાર્ય અનેક પુરસ્કાર જીતી ચૂક્યા છે

આ પણ વાંચોઃ મહેસાણાના ખેડૂતને શ્રેષ્ઠ ખેતી કરવા બદલ 'આત્મ ગુજરાત એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા

મહિલાઓએ અન્ય મહિલાના કામમાં વિઘ્ન ન બનવું જોઈએ

વનિતાબેને વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Womens day 2022) છે. ત્યારે હું સ્ત્રીઓને એક માત્ર મેસેજ આપવા માગીશ કે, જો કોઈ સ્ત્રી અન્ય મહિલાને ટેકો ન બની શકે તો કઈ નહીં. પરંતુ તે સ્ત્રીઓએ અન્ય મહિલાના કામમાં વિક્ષેપ કે વિઘ્ન ઊભું ન કરવું જોઈએ. જ્યારે આજે મહિલાઓ રિક્ષા પણ ચલાવતી થઈ છે અને સ્પેસમાં પણ પહોંચી છે. આજના આધૂનિક યુગમાં એવું કોઈ પણ ક્ષેત્ર નહીં હોય, જ્યાં મહિલાઓ પહોંચી ન હોય. આજે સ્ત્રીઓએ એકબીજાને પ્રોત્સાહિત કરવું જોઈએ અને સાથે મળીને આગળ વધવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.