ETV Bharat / city

કાસ્ટિંગ પાઇપની આંતરરાજ્ય ધાડ પાડતી ગેંગને પકડવા બદલ રાજકોટ LCBને પ્રદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

રાજ્યમાં ચોરીનું પ્રમાણ ઘટાડવા અને નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા માટે ગુજરાત પોલીસ સતત સક્રિય છે. જેના ભાગરૂપે આંતરરાજ્ય કાસ્ટિંગની ધાડ કરતી મેવાતી ગેંગના 15 સભ્યોની ટોળકીને રાજકોટ LCB પોલીસે ઝડપી પાડી હતી. તેમના આ કાર્ય બદલ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા.

કાસ્ટિંગ પાઇપની આંતરરાજ્ય ધાડ પાડતી ગેંગને પકડવા બદલ રાજકોટ LCBને પ્રદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન
કાસ્ટિંગ પાઇપની આંતરરાજ્ય ધાડ પાડતી ગેંગને પકડવા બદલ રાજકોટ LCBને પ્રદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન
author img

By

Published : Aug 7, 2020, 10:43 PM IST

રાજકોટ: ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે "રાજ્યના નાગરિકોની સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે જેમાં અસામાજિક તત્વોને કડક સજા થાય અને ચોરી/ધાડ અટકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં સરાહનીય કામગીરી થઇ રહી છે. રાજકોટ LCB દ્વારા કાસ્ટિંગની ચોરી/ધાડ પાડતી આંતરરાજ્ય મેવાતી ગેંગના 15 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે જે અભિનંદનને પાત્ર કાર્ય છે."

કાસ્ટિંગ પાઇપની આંતરરાજ્ય ધાડ પાડતી ગેંગને પકડવા બદલ રાજકોટ LCBને પ્રદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન
કાસ્ટિંગ પાઇપની આંતરરાજ્ય ધાડ પાડતી ગેંગને પકડવા બદલ રાજકોટ LCBને પ્રદીપસિંહ જાડેજાએ પાઠવ્યા અભિનંદન

આ આંતરરાજ્ય મેવાતી ગેંગ દ્વારા 10 રાજ્યોમાં ચોરી કરી હોવાની કબૂલાત પણ સભ્યોએ આપી છે. આ તમામ સભ્યો સામે ધાડપાડુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગની ધાડ માટેની સ્ટ્રેટેજી એવી હતી કે કોઈપણ ખાનગી કે સરકારી કામ ચાલતું હોય ત્યાં તેઓ ટ્રક દ્વારા કાસ્ટિંગની પાઇપોની ચોરી કરી લેતા જેથી કોઈને ખ્યાલ જ ન આવે કે આ લોકો ચોરી કરી રહ્યાં છે કે માલ સામાન ભરવા કે ઉતારવા આવ્યા છે.

પરંતુ રાજકોટ LCB પોલીસની ચપળતાના કારણે આ ભેદ ઉકેલી લેવાયો છે અને આ ગેંગ પાસેથી રૂ.45.33 લાખનો ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે. ગુરુવારે LCB રાજકોટને બાતમી મળી હતી કે આંતરરાજ્ય ગુનાઓ આચરતી ગેંગના 15 સભ્યો ઘાતક હથિયારો સાથે ધાડ કરવાના છે આથી આ ગેંગને રાજકોટ, પોરબંદર નેશનલ હાઈવે પરથી પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધીને તમામની અટકાયત કરવામાં આવી છે.

આ તમામ આરોપીઓ મોટાભાગે રાજસ્થાન અને હરિયાણાના છે જેમણે તપાસ દરમિયાન 14 ગુનાઓની કબુલાત કરી છે અને ચાર ગુનાઓ ડિટેક્ટ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.