ETV Bharat / city

Saurashtra University Controversy: કુલપતિએ 3 વર્ષમાં પોતાના ઘર પાછળ અધધ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરતા વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં (Saurashtra University Controversy) સપડાઈ છે. આ વખતે કોઈ કૌભાંડ કે પેપર લીકના કારણે નહીં, પરંતુ કુલપતિ ડો. નીતિન પેથાણીના કારણે. જી હાં. યુનિવર્સિટીના કુલપતિએ તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના જ ઘરની પાછળ અધધ 7,00,000 રૂપિયાનો ખર્ચ કર્યા હોવાનો ખૂલાસો થયો છે. આ અંગે કોંગ્રેસના નેતા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીને આક્ષેપ કર્યો હતો.

Saurashtra University Controversy: કુલપતિએ 3 વર્ષમાં પોતાના ઘર પાછળ અધધ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરતા વિવાદ
Saurashtra University Controversy: કુલપતિએ 3 વર્ષમાં પોતાના ઘર પાછળ અધધ 7 લાખ રૂપિયાનો ખર્ચ કરતા વિવાદ
author img

By

Published : Dec 15, 2021, 12:59 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત આવી વિવાદમાં
  • યુનિવર્સિટીના કુલપતિના કારણે સર્જાયો વિવાદ
  • કુલપતિએ પોતાના ઘર પાછળ બેફામ 7 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનો આક્ષેપ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં (Saurashtra University Controversy) આવી છે. આ વખતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી વિવાદમાં આવ્યા છે, જેમને 3 વર્ષના કાર્યકાળ દરમિયાન 7,00,000 રૂપિયાનો ખર્ચ પોતાના ભૌતિક સુખ (Controversy over Chancellor spending money) પાછળ એટલે કે પોતાના ઘરની પાછળ ખર્ચ્યા હોવાનો ખૂલાસો થયો છે. આ મામલે કોંગ્રેસના નેતા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીને આક્ષેપ કર્યો હતો કે, વિદ્યાર્થીઓના પૈસે યુનિવર્સિટીના સત્તાધીશો લીલાલહેર કરી રહ્યા છે. કુલપતિએ 3 વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના ઘરની અલગ અલગ વસ્તુઓ લેવા માટે 7,00,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે, જે વિગતો બહાર આવતા ફરી એક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં (Saurashtra University Controversy) સપડાઈ છે.

કુલપતિએ પોતાના ઘર પાછળ બેફામ 7 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનો આક્ષેપ

આ પણ વાંચો- પાટણ યુનિવર્સિટીમાં આગામી કારોબારીમાં MBBSના ગુણસુધારણાના દોષિતો સામે કાર્યવાહી કરાશે

3 વર્ષમાં એક પણ વિભાગ વિવાદમાં આવવાનો બાકી નથી: નિદિત બારોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University Controversy) કુલપતિએ પોતાના ઘર પાછળ કરેલા ખર્ચ અંગે કોંગ્રેસ નેતા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. નિદત બારોટે આક્ષેપ (Congress leader Dr. about the scam. Nadit Barot) કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિના કાર્યક્રમના 3 વર્ષ હવે પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે યુનિવર્સિટીમાં એક પણ વિભાગ એવો બાકી નથી રહ્યો કે, જ્યાં હજી સુધી કોઈ નવો વિવાદ સામે આવ્યો ન હોય. એવી જ રીતે યુનિવર્સિટીના કુલપતિને કાયદેસર રીતે બંગલો પણ ફાળવવામાં આવતો હોય છે. એવામાં આ બંગલાની અંદર કુલપતિની ગરિમા જળવાય તે પ્રકારના ખર્ચ (Controversy over Chancellor spending money) કરવાના હોય છે, પરંતુ બંગલાની અંદર આડેધડ ખર્ચા (Exorbitant expenses behind the bungalow of the Chancellor of Saurashtra University) કરવામાં આવ્યા છે તે યોગ્ય વાત નથી.

આ પ્રકારના ખર્ચા માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ નથી ફાળવતીઃ ડો. નિદત બારોટ

ડો. નિદત બારોટે (Congress leader Dr. about the scam. Nadit Barot) વધુમાં જણાવ્યું હતું કે, કુલપતિના ઘરમાં જે ખર્ચ કરવામાં આવ્યા છે. તેના માટે રાજ્ય સરકાર અલગથી કોઈ ગ્રાન્ટ ફાળવણી કરતી નથી. આ તમામ ખર્ચ યુનિવર્સિટીએ ભોગવવાનો હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અલગ-અલગ ફીના નામે ઉઘરાવેલા પૈસા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગ કરવાના હોય છે. આ અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા માટી કૌભાંડ, છોડવા કોભાંડ કલર કોભાંડ સહિતની વસ્તુઓ બહાર આવી હતી. જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશો મનફાવે તેમ આડેધડ ખર્ચાઓ કરીને વિદ્યાર્થીઓના ફીના પૈસાનો દૂરુપયોગ (Misuse of money of Saurashtra University students) કરી રહ્યા છે.

આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડ: તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરાઈ

ઘર પાછળ 3 વર્ષમાં રૂપિયા 7 લાખ જેટલો ખર્ચ કર્યોઃ ડો. નિદત બારોટ

કુલપતિએ કિચનની 100 જેટલી વસ્તુના નામે 16,574 રૂપિયા, ટ્રોલી માટે 11,210 રૂપિયા, ડાઈનિંગ ટેબલ માટે 44,000 રૂપિયા, પરચુરણ વસ્તુ માટે 4974 રૂપિયા, LED TV માટે 49,800 રૂપિયા, ફ્રીઝ માટે 36200 રૂપિયા, વોશિંગ મશીનના 37,570 રૂપિયા, ડેસ્ક ટેબલ 36,351 રૂપિયા, સ્ટોરવેલ પ્લેન સાદોના 21,024 રૂપિયા, સિંગલ બેડ 33,040 રૂપિયા, સ્ટોરવેલ વિથ શેડસના 18,880 રૂપિયા, વિઝિટીંગ ચેરના 30,000 રૂપિયા, ગ્લાસડોર સ્ટોરવેલ 49,801 રૂપિયા, 4 વોલ કલોકના 2600 રૂપિયા, 10 આસન અને શેતરંજી, 1 બે ગ્લાસના 574 રૂપિયા, ઈસ્ત્રી 1320 રૂપિયા, લો લાઈટ સ્ટોરેજ ટેબલના 48,000 રૂપિયા, ત્રણ ગાદલાના 25,393 રૂપિયા, બેડશિટ અને પીલો ડાહિત 19 કન્ઝ્યએબલ વસ્તુના 84,237 રૂપિયા, સોફાસેટ 76,725 રૂપિયા, આસનપટ્ટા 24,225 રૂપિયા, ઘરવપરાશની વસ્તુઓના 400 રૂપિયા, અન્ય જુદી-જુદી 15 વસ્તુઓના 39,434 રૂપિયા થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.