ETV Bharat / city

Rajkot Police in Controvery: 75 લાખ રૂપિયાના તોડ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચના PIની બદલી - Rajkot Police in Controvery

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તોડકાંડ મામલામાં (Rajkot CP Manoj Agrawal Extortion Money Case) ક્રાઈમબ્રાન્ચના PI વી. કે. ગઢવીનું નામ પણ સામે આવ્યું છે. તેના કારણે તેમની બદલી કરી (Rajkot Police in Controvery) દેવામાં આવી છે.

Rajkot Police in Controvery: 75 લાખ રૂપિયાના તોડ મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચના PIની બદલી

author img

By

Published : Feb 18, 2022, 7:58 AM IST

રાજકોટઃ દક્ષિણ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ગૃહપ્રધાનને પત્ર લખીને રાજકોટ પોલીસ કમિશનર (Rajkot CP Manoj Agrawal Extortion Money Case) દ્વારા એક કેસ મામલે તોડ (Rajkot Police in Controvery) કરવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં રાજકોટ ક્રાઇમબ્રાન્ચના (Transfer of PI of Rajkot Crime Branch) PI વી.કે ગઢવીનું નામ પણ સામે આવતા તેની પણ વડોદરા પોલીસ તાલીમ ભવન ખાતે બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

ક્રાઈમબ્રાન્ચ અને SOG બંને ટીમના PI, PSIઓની બદલી

સમગ્ર મામલે ઊચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ બાદ અંતે ક્રાઇમબ્રાન્ચના (Transfer of PI, PSI of Crime Branch) PI, PSI સહિતના કર્મચારીઓની અલગ અલગ જિલ્લાઓમાં બદલી (Transfer of PI of Rajkot Crime Branch) કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના (Special Operations Group) PI આર.આર. રાવલની પણ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આમ ક્રાઇમબ્રાન્ચ અને SOG બન્ને ટીમના PI, PSIઓની બદલી કરી વિસર્જન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા

PI ગઢવીનું નામ પણ તોડકાંડમાં હતું મોખરે

ગોવિંદ પટેલના લેટર બાદ સખીયા બંદુઓ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ((Rajkot CP Manoj Agrawal Extortion Money Case)) રૂપિયા 75 લાખનો તેમની પાસેથી તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, CPને મળ્યા બાદ ક્રાઇમબ્રાન્ચના PI વી.કે ગઢવીએ સખીયા બંદુઓને કહ્યું હતું કે, પોલીસ કમિશનરને આ કેસમાં 30 ટકા કમિશન આપવું પડશે. જ્યારે 15 ટકા કમિશનમાં વાત નક્કી થઈ હતી અને સખીયા બંદુઓ દ્વારા રૂપિયા 75 લાખ આપવામાં (Rajkot CP Manoj Agrawal Extortion Money Case) આવ્યા હતા. જો કે ત્યારબાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.