ETV Bharat / city

રાજકોટ પોલીસે વગર માસ્ક અને જાહેરમાં થૂંકનાર પાસેથી રૂપિયા 26 કરોડથી વધુનો વસૂલ્યો દંડ - lockdown

રાજકોટ(Rajkot)માં પણ પોલીસ દ્વારા માસ્ક (mask)ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવા(collects fine)માં આવ્યો છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં જ્યારથી કોરોના શરૂ થયો અને લોકડાઉન(Lockdown) લાગ્યું ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે(Police) રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે

રાજકોટ પોલીસે વગર માસ્ક અને જાહેરમાં થૂંકનાર પાસેથી રૂપિયા 26 કરોડથી વધુનો વસૂલ્યો દંડ

author img

By

Published : Jul 7, 2021, 1:56 PM IST

  • અત્યાર સુધીમાં પોલીસે રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે
  • કોરોનાકાળ દરમિયાન જાહેરનામાં ભંગના 30 હજાર કરતા વધુ કેસ કરવામાં આવ્યા
  • કોર્પોરેશનની ટીમ પણ અલગ-અલગ વિસ્તારમાં આ કાર્યવાહી કરતી હોય છે

રાજકોટ: કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં ફરજિયાત માસ્કનો નિયમ લગાવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ(Police) દ્વારા માસ્ક ન પહેરતા હોય તેવા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ફરજિયાત માસ્ક માટે અગાઉ રૂપિયા 1 હજારનો દંડ વસુલવા(collects fine)માં આવતો હતો. જ્યારે તેને હાલ ઘટાડવામાં આવ્યો છે. રાજકોટ(Rajkot)માં પણ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં જ્યારથી કોરોના શરૂ થયો અને લોકડાઉન લાગ્યું ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે(Police) રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ સાથે રાજકોટ મનપાની ટીમ દ્વારા પણ અલગ-અલગ જગ્યાએથી માસ્ક અંગેનો દંડ વસૂલવા(collects fine)માં આવતો હતો.

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં GIDC પોલીસે માસ્ક ન પહેરલા લોકો પાસેથી દંડ વસૂલ્યો

પોલીસે રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો

રાજકોટ(Rajkot) સ્પેશિયલ શાખામાંથી મળતી માહિતી મુજબ રાજકોટ(Rajkot) પોલીસે (Police)જ્યારથી રાજ્યમાં લોકડાઉન થયું એટલે કે માર્ચ 2020થી અત્યાર સુધીમાં અંદાજીત 3,53,936 કેસ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનાર પર કર્યા છે. જ્યારે તેમની પાસેથી રૂપિયા 26,853,300નો દંડ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ કોરોનાકાળ દરમિયાન જાહેરનામાં ભંગના 30 હજાર કરતા વધુ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ માસ્ક ન પહેરનાર શખ્સ પાસેથી પહેલા રૂપિયા 200 ત્યારબાદ રૂપિયા 500 અને ત્યારબાદ રૂપિયા 1 હજાર જેટલો દંડ વસૂલવા(collects fine)માં આવ્યો છે.

કોર્પોરેશન દ્વારા રૂપિયા 78 લાખથી વધુનો દંડ વસૂલાયો

કોરોનાકાળ દરમિયાન કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરાવનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે દરમિયાન આ નિયમનો ભંગ કરે તો પોલીસ (Police)અને જે તે કોર્પોરેશન દ્વારા નિયમ ભંગનો દંડ વસૂલી શકાય છે. ત્યારે રાજકોટ(Rajkot) કોર્પોરેશન (Corporation)દ્વારા પણ માસ્ક ન પહેરનાર શખ્સ પાસેથી માર્ચ 2020થી અત્યાર સુધીમાં રૂપિયા 78,51હજારનો દંડ વસૂલવા(collects fine)માં આવ્યો છે. જ્યારે રાજકોટ(Rajkot) કોર્પોરેશન (Corporation)દ્વારા કેટલાય લોકો પાસેથી દંડ વસૂલવા(collects fine)માં આવ્યો હતો તે અંગેની માહિતી કચેરીમાંથી મળી નથી, પરંતુ પોલીસ(Police) અને કોર્પોરેશન બન્ને દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં માસ્ક ન પહેરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં માસ્ક ન પહેરનારા પાસેથી પોલીસે અધધધ..દંડ વસૂલ્યો

પોલીસ અને કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે દંડ

રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત માસ્કનો નિયમ બનાવમાં આવ્યો છે. ત્યારે હજુ પણ આ નિયમ સમગ્ર રાજ્યમાં લાગુ રાખવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરવામાં આવે ત્યારે પોલીસ(Police) અને કોર્પોરેશન(Corporation) દ્વારા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે. હાલ પોલીસ(Police) દ્વારા અલગ-અલગ પોલીસ મથકમાં દરરોજ માસ્ક ન પહેરનાર અને જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ પાસેથી દંડ વસૂલવા(collects fine)માં આવે છે. જ્યારે કોર્પોરેશન(Corporation)ની ટીમ પણ અલગ-અલગ વિસ્તારમાં આ કાર્યવાહી કરતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.