ETV Bharat / city

Rajkot Night Curfew 2021: રાત્રિ કરફ્યૂને લઈને ETV Bharat નું રિયાલિટી ચેક - ગુજરાતમાં નાઈટ કરફ્યૂ

એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોનાના (Corona cases in Gujarat) નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (Omicron Cases in Gujarat) વધી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારે રાજ્યમાં નાઈટ કરફ્યૂનો સમય વધારી (Night curfew in Gujarat) દીધો છે. તેવામાં ETV Bharatની ટીમે રાજકોટમાં નાઈટ કરફ્યૂ અંગે રિયાલિટી (Reality check of night curfew in Rajkot) ચેક કર્યું હતું.

Rajkot Night Curfew 2021: ETV Bharatએ કર્યું રિયાલિટી ચેક

author img

By

Published : Dec 28, 2021, 8:39 AM IST

Updated : Dec 28, 2021, 3:48 PM IST

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (Omicron Cases in Gujarat) વધી રહ્યા છે. કોરોનાના કેસમાં (Corona cases in Gujarat) પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે ફરી રાત્રિ કરફ્યૂના સમયમાં (Night curfew in Gujarat) વધારો કર્યો છે. હવે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ છે. ત્યારે રાજકોટમાં ખરેખરમાં રાત્રિ કરફ્યૂનો (Rajkot Night Curfew 2021) અમલ કરવામાં આવી રહ્યો છે કે, કેમ તે અંગે ETV Bharatની ટીમે રિયાલિટી ચેક (ETV Bharat did a reality check) કર્યું હતું, જેમાં સામે આવ્યું હતું કે, લોકો પણ રાત્રિ કરફ્યૂને (Rajkot Night Curfew 2021) લઈને હવે સતર્ક જોવા મળી રહ્યા છે અને 11 વાગ્યા પહેલા પોતાના ઘરે અથવા નિયત સ્થળે પહોંચી જાય છે.

આ પણ વાંચો- Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ

બજારો 11 વાગ્યા બાદ બંધ જોવા મળી

રાજકોટની અલગ અલગ બજારો 11 વાગ્યા પહેલા જ બંધ જોવા મળી હતી. જ્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ, કસ્તૂરબા રોડ જ્યાં ખાણીપીણીની બજાર છે. સાથે જ શહેરની મુખ્ય બજારો જેમ કે, ધર્મેન્દ્ર રોડ તેમ જ ગુંદાવાળી વિસ્તાર, પેલેસ રોડ સહિતની સોની બજારો રાતે 11 વાગ્યા પહેલા બંધ જોવા મળી હતી. જોકે, રાજ્ય સરકારના કરફ્યૂના (Night curfew in Gujarat) નિયમનો શહેરમાં ચુસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ પોલીસ રાત્રિ (Rajkot Night Curfew 2021) કામગીરીમાં લાગી હતી.

આ પણ વાંચો- 31st New Year Party 2021: દમણમાં 31st ન્યુ યર પાર્ટી પર નાઈટ કરફ્યુનું ગ્રહણ, હોટેલ સંચાલકોમાં ચિતા

શહેરના મુખ્ય ચોક પર પોલીસ બંદોબસ્ત

રાજકોટ શહેરના અલગ અલગ મુખ્ય ચોક જેવા કે, ત્રિકોણબાગ, કોટેચા ચોક, કેકેવી હોલ, નાના મૌવા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ રોડ સહિતના મુખ્ય ચોક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. જ્યારે આ વિસ્તારમાંથી રાત્રિના 11 વાગ્યા બાદ નીકળતા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ સાથે જ કયા કારણોસર બહાર નીકળ્યા છે અને તેમના વાહનના નંબર પણ નોંધવામાં આવી રહ્યા છે. જ્યારે શહેરીજનો પણ કરફ્યૂનું (Rajkot Night Curfew 2021) પાલન કરતા હોય તેવો માહોલ શહેરમાં રાત્રિના 11 વાગ્યા બાદ જોવા મળ્યો હતો.

Last Updated : Dec 28, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.