ETV Bharat / city

રાજકોટના પૂર્વ CP મનોજ અગ્રવાલની મુશ્કેલીઓ વધી, હવે કયા કેસમાં તપાસ શરૂ થઈ, જૂઓ - Gandhigram Police

રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની (Rajkot Former CP Manoj Agarwal) મુશ્કેલીઓ વધતી જાય છે. ત્યારે હવે ખોટા સરનામાં પર હથિયારનું લાઈસન્સ મંજૂર (Corruption in firearms licenses) કરનારા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર સામે થયેલી અરજીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

રાજકોટના પૂર્વ CP મનોજ અગ્રવાલની મુશ્કેલીઓ વધી, હવે કયા કેસમાં તપાસ શરૂ થઈ, જૂઓ

author img

By

Published : May 4, 2022, 7:44 AM IST

રાજકોટઃ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના (Rajkot Former CP Manoj Agarwal) કાર્યકાળ દરમિયાનમાં હથિયારના લાઈસન્સ મંજૂર કરવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. ત્યારે હવે લાઈસન્સમાં ભ્રષ્ટાચાર (Corruption in firearms licenses) અંગે એડવોકેટ કે. સી. વ્યાસે ગુજરાત રાજ્યના પોલીસ વડાને પૂરાવાઓ સાથે અરજી કરી હતી.

વકીલના હથિયારનું લાઈસન્સ રદ કરવા માગ - આ અરજીમાં ખાટું સરનામું દર્શાવીને લાઈસન્સ મેળવારનારા વકીલના હથિયારનું લાઈસન્સ રદ કરવા (Corruption in firearms licenses) અને સરકારી ચોપડે ખોટી માહિતી આપવા છતાં આવું લાઇસન્સ ઈશ્યુ કરનારા તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot Former CP Manoj Agarwal) સહિત સંબંધિત તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરવા માગણી કરી હતી. ત્યારે આ અરજી સંદર્ભે સાયબર સેલ ગાંધીનગરને (Cyber ​​Cell Gandhinagar) સમગ્ર બાબતનો તપાસનો હુકમ થતાં ટીમે રાજકોટમાં ધામા નાખીને તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

ખોટા સરનામાં પર હથિયારનું લાઈસન્સ મંજૂર કરનારા રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર સામે થયેલી અરજીમાં તપાસનો ધમધમાટ શરૂ

વકીલે જે સરનામું બતાવ્યું ત્યાં તો કોઈક બીજું જ રહેતું હતું - આ સમગ્ર બાબતે એડવોકેટ કે. સી. વ્યાસે રાજ્યના પોલીસ વડાને ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાજકોટના જામનગર રોડ પર ગાયત્રીધામમાં રહેતા અને વ્યવસાયે વકીલ છે. એ વ્યક્તિએ વર્ષ 2019માં હથિયારનું લાયસન્સ મેળવવા કરેલી અરજીમાં રહેણાંકના કાયમી સરનામા તરીકે સી 23, સરકારી ક્વાર્ટર, ધરમ સિનેમા પાછળ એવું સરનામું દર્શાવ્યું હતું. તેમ છતાં એ વ્યક્તિને હથિયારનું લાયસન્સ (Corruption in firearms licenses) પણ મળી ગયું છે. જેમાં અરજદાર વકીલે હથિયારનું લાઈસન્સ મેળવવા (Corruption in firearms licenses) માટે ધરમ સિનેમા પાછળ જે સરકારી ક્વાર્ટરને કાયમી રહેણાંક તરીકે દર્શાવ્યું હતું.

આ પણ વાંચો- Rajkot CP Extortion Money Case Report : DGP ભાટિયાને સોંપાયો ગુપ્ત રીપોર્ટ

હથિયારના લાઈસન્સ મેળવવા અંગે અનેક સવાલ ઉઠ્યા - જોકે, એ ક્વાર્ટર માર્ચ 2018થી હેતલબેન શીલુ નામના સ્ટાફ નર્સને ફાળવી દેવાતા નર્સ એ ક્વાર્ટરમાં રહે છે તેવું સામે આવ્યું છે. તો પછી અરજદાર વકીલ વર્ષ 2019માં જણાવેલ વિગતો મુજબ, ક્વાર્ટરમાં કઈ રીતે રહેતા હતા. તેવા પણ સવાલો ઉઠ્યા છે. તેમ જ અરજદારે જણાવેલા ક્વાર્ટરમાં રહેતા ન હોવા છતાં પણ હથિયારનું લાઇસન્સ મંજૂર થયાની પોસ્ટ કે રજિસ્ટ્રાર એ.ડી.થી ટપાલ મોકલાતો એ પત્ર તેને કઈ રીતે મળી ગયો તેવા પણ સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો- રાજકોટ બાદ સુરતમાં પોલીસની કટકી? સુરતના બિલ્ડરે ગૃહપ્રધાનને કરી ફરિયાદ પોલીસ અધિકારીએ 5 કરોડ ખંખેર્યા

ખોટી માહિતી છતાં પૂર્વ CPએ લાઈસન્સ મંજૂર કર્યું હતું - આમ, ખોટી માહિતી આપવા છતાં તેનો હથિયારનું લાઇસન્સ મંજૂર કરનારા (Corruption in firearms licenses) તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot Former CP Manoj Agarwal) અને લાઈસન્સ શાખાના સંબંધિત જવાબદારો સામે ગુનો નોંધી સખત સજા આપવા માગણી કરી હતી. આ અરજી સંદર્ભે રાજ્યના પોલીસ વડાએ સાયબર સેલ ગાંધીનગરને (Cyber ​​Cell Gandhinagar) તપાસનો હુકમ કરતા સાયબર સેલના અધિકારી (Cyber ​​Cell Gandhinagar) બી. એમ. ટાંક સ્ટાફ સાથે રાજકોટ તપાસમાં આવ્યા હતા હોવાની પણ વિગતો સામે આવી છે.

આ સમગ્ર બાબતની તપાસમાં તપાસ અધિકારીએ નાયબ કાર્યપાલક કચેરીમાં અરજી આપીને હથિયારનું લાઈસન્સ મેળવવા અરજદારે ધરમ સિનેમા સામે જે ક્વાર્ટર છે. એનું એડ્રેસ આપ્યું હતું. તે એડ્રેસ પર તે વ્યક્તિ કઈ તારીખથી, કેટલા વર્ષ રહ્યા અને ક્વાર્ટર ક્યારે ખાલી કર્યું. આ સિવાય ખાલી થયેલું ક્વાર્ટર કોને અને ક્યારે ફળવાયું તે અંગે માહિતી માગવામાં આવી છે. તેમ જ લાઈસન્સ બ્રાન્ચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો તથા પરવાનેદારે ગાંધીગ્રામ પોલીસમાં (Gandhigram Police) નોંધાવેલું સરનામું ક્યાંનુ લખાવ્યું હતું. તેમ જ તેના વિરૂદ્ધ કોઈ ફરિયાદ, અરજી છે કે નહીં સહિતની તમામ વિગતો લેખિત માગવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.