ETV Bharat / city

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય આવ્યા કોરોના પોઝિટિવ - BJP general secretary

વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે.ત્યારે આ કોરોના મહામારીથી રાજકારણીઓ પણ બાકાત રહ્યા નથી.રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય પણ હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે.

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી
author img

By

Published : Jan 21, 2021, 9:47 AM IST

  • વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર
  • ભાજપના દિગ્ગજ નેતાઓને કોરોના પોઝિટિવ
  • રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

રાજકોટઃ વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે.ત્યારે આ કોરોના મહામારીથી રાજકારણીઓ પણ બાકાત રહ્યા નથી.રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય પણ હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. મુખ્યત્વે ત્રણ દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રાજકોટ જિલ્લામાં સભા યોજાય હતી. તે દરમિયાન આ બન્ને ભાજપના નેતાઓ સ્ટેજ પર ઉપસ્થિત હતા.

ભાજપના મહામંત્રી પૂર્વ ધારાસભ્ય આવ્યા કોરોના પોઝિટિવ

સી.આર. પાટીલની સભામાં પણ સ્ટેજ પર હતા નેતા

સી.આર. પાટીલ દ્વારા રાજકોટ જિલ્લાના સરપંચ સાથે સંવાદ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 500 કરતા વધુ સરપંચો, નેતાઓ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન રાજકોટ ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને નેતાઓ સ્ટેજ પર હાજર હતા. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.