ETV Bharat / city

રાજકોટ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, 60 નવા ચહેરા ઉતાર્યા મેદાનમાં - રાજકોટ ભાજપ

રાજકોટ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમં મોટાભાગના જુના કોર્પોરેટરોને ફરી રિપીટ કરાયા નથી. આ જુના ચહેરાના સ્થાને અનેક નવા ચહેરાઓને સામે લાવવામાં આવ્યો છે, ત્યારે 25થી વધુ કોર્પોરેટરનું પત્તું કપાયું છે.

ETV BHARAT
રાજકોટ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર
author img

By

Published : Feb 4, 2021, 3:41 PM IST

Updated : Feb 4, 2021, 4:27 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • રાજકોટ ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરાયું
  • ઘણાં જુના કોર્પોરેટરના કપાયા પત્તાં

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમં મોટાભાગના જુના કોર્પોરેટરોને ફરી રિપીટ કરાયા નથી. આ જુના ચહેરાના સ્થાને અનેક નવા ચહેરાઓને સામે લાવવામાં આવ્યો છે, ત્યારે 25થી વધુ કોર્પોરેટરનું પત્તું કપાયું છે.

ETV BHARAT
રાજકોટ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર

વોર્ડ મુજબ માહિતી

  • વોર્ડ નંબર 1 - એક કોર્પોરેટર રિપીટ, મહિલા કોર્પોરેટરના પતિને મળી ટિકિટ
  • વોર્ડ નંબર 2- 3 કોર્પોરેટર રિપીટ
  • વોર્ડ નંબર 4- અશ્વિન મોલીયાની ટિકિટ કપાઇ
  • વોર્ડ નંબર 5- ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ
  • વોર્ડ નંબર 6- દેવુ જાદવ રિપીટ, 3 કોર્પોરેટરની ટિકિટ કપાઇ
  • વોર્ડ નંબર 7- ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ, કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને મળી ટિકિટ
  • વોર્ડ નંબર 8- ચારેય કોર્પોરેટક કપાયા
  • વોર્ડ નંબર 9- પુષ્કર પટેલ રિપીટ 3ની ટિકિટ કપાઇ
  • વોર્ડ નંબર 10- ત્રણમાંથી એક રિપીટ
  • વોર્ડ નંબર 13- 2 રિપીટ
  • વોર્ડ નંબર-14- 1 રિપીટ 3ની ટિકિટ કપાઇ
  • વોર્ડ નંબર 17- રિપીટ

પરિવારના સભ્યોને ટિકિટ અપાવવા પ્રયાસ

રાજકોટ શહેરના તમામ 72 ઉમેદવારોની ભાજપ જાહેરાત કરી હતી. તો આ સાથે વર્ષોથી પોતાના વોર્ડમાં પ્રભુત્વ જમાવીને આગામી ચૂંટણીમાં જીત મેળવી મનપામાં સારી કમિટી અને પદ મેળવવાના ઓરતા રાખનારા સિનિયર દાવેદારોના સપના પર પાણી ફરી ગયું છે. જેને લઈને આવા સમયે શું કરવું અને શું ન કરવું તે વિચારી રહ્યાં છે. પોતાને ટિકિટ નથી મળતી તેવું સ્પષ્ટ થતાં આવા દાવેદારો પોતાના પરિવારના સભ્યોને ટિકિટ મળે તેવા પ્રયાસો પણ કરી રહ્યાં હતા. આમ છતાં રાજકોટ ભાજપે 60 નવા ચેહરાને ચૂંટમણી મેદાનમાં ઉતાર્યા છે.

Last Updated : Feb 4, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.