પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવામાં આવ્યું છે. NDRFની ટીમ પણ તૈનાત કરાવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સતત સંપર્કમાં રહેતા સંસદ રમેશ ધડુક વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ખડે પગે કામ કરી રહ્યા છે સાથે જ ફુડ પેકેટ સહિત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા પણ સજ્જ છે તેમ જણાવ્યું હતું.
વાયુ વાવાઝોડાને પગલે પોરબંદર સાંસદે યોજી પ્રેસ કોન્ફરન્સ
રાજકોટઃ સમગ્ર રાજ્યને વાયુ વાવાઝોડાને લઇ હાઇ-એલર્ટ જાહેર કરાયો છે ત્યારે વાયુ વાવાઝોડાના પગલે પોરબંદર સાંસદ રમેશ ધડુકની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સાંસદ રમેશ ધડુક પોરબંદર જવા રવાના થયા છે.
PBR
પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવામાં આવ્યું છે. NDRFની ટીમ પણ તૈનાત કરાવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સતત સંપર્કમાં રહેતા સંસદ રમેશ ધડુક વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ખડે પગે કામ કરી રહ્યા છે સાથે જ ફુડ પેકેટ સહિત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા પણ સજ્જ છે તેમ જણાવ્યું હતું.
Intro:એન્કર :- વાયુ વાવાઝોડા પગલે પોરબંદર સાંસદ રમેશ ધડુક ની પ્રેસ કોન્ફરન્સ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સાંસદ રમેશ ધડુક પોરબંદર જવા રવાના.
વિઓ :- પોરબંદર નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકો નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે NDRF ની ટીમ પણ તૈનાત કરાઈ છે વાવાઝોડા ની પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સતત સંપર્ક માં રહેતા સંસદ રમેશ ધડુક વાવાઝોડા ની પરિસ્થિતિ ને પોહચી વળવા તંત્ર ખડે પગે ફૂડ પેકેટ સહિત પ્રાથમિક જરૂરિયાત ને પોહચી વળીશું.
Body:બાઈટ :- રમેશભાઈ ધડુક (પોરબંદર સાંસદ)
Conclusion: