ETV Bharat / city

Non seasonal rainfall in Saurashtra : સૌરાષ્ટ્રનામાં કમોસમી વરસાદ, ચણા અને જીરુંના ઉભા પાકને નુકશાનની ભીતિ - કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ

હવામાન વિભાગની આગાહીને પગલે સોમવારે મોડીરાતે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Non seasonal rainfall in Saurashtra) જોવા મળ્યો હતો. આજે મંગળવારે વહેલી સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો.

Non seasonal rainfall in Saurashtra : સૌરાષ્ટ્રનામાં કમોસમી વરસાદ, ચણા અને જીરુંના ઉભા પાકને નુકશાનની ભીતિ

author img

By

Published : Dec 28, 2021, 1:10 PM IST

રાજકોટઃ કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં (Farmers in Saurashtra worried over unseasonal rains) મુકાયા છે. જ્યારે કમોસમી વરસાદના (Non-seasonal rainfall in Saurashtra) કારણે યાર્ડમાં પણ મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. એવામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખેતરોમાં ચણા અને જીરૂનો ઉભો પાક છે. જે પણ આ કમોસમી વરસાદને કારણે પલડી જાય તેવી ભીતિ છે. જ્યારે ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે.

Non seasonal rainfall in Saurashtra : સૌરાષ્ટ્રનામાં કમોસમી વરસાદ, ચણા અને જીરુંના ઉભા પાકને નુકશાનની ભીતિ

ખેતરોમાં ચણા અને જીરુનો પાક ઉભો

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં હાલ જીરું, ચણા, લસણ અને ડુંગળીનો પાક ઊભો છે. જેને હવે ખેતરમાંથી ઉતારવાની તૈયારી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરમાં ઉગાડવામાં આવેલા ચણા અને જીરુના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની (Fear of crop failure due to unseasonal rains) જાય તેવી ભીતિ સર્જાઇ છે. જ્યારે ખેડૂત પણ મુશ્કેલીમાં મુકાયા છે કે આ પરિસ્થિતિમાં ખરેખર શું કરવું.

યાર્ડમાં 70 હજાર મગફળીની ગુણીઓ પલડી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી હતી કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ થશે, પરંતુ રાજકોટના બેડી યાર્ડમાંમાં સોમવારે અંદાજે 1 લાખ મગફળીની આવક થઈ હતી. જ્યારે મંગળવારે મોડી રાત્રે રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો હતો. એવામાં 1 લાખ ગુણમાંથી 70 હજાર મગફળીની ગુણી કમોસમી વરસાદમાં પલળી ગઇ હતી. જ્યારે મગફળીની ગુણીઓ પલળતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. શહેરમાં સોમવારે મોડીરાતથી જ ધીમી ધારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આજે સોમવારે વહેલી પણ આ જ પરિસ્થિતિ લોકો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Seasonal rainfall forecast: ખેડૂતોની ચિંતા ફરી વધરો, જિલ્લામાં 28મી પછી કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.