ETV Bharat / city

Monsoon Rajkot 2022 : રાજકોટમાં સીઝનનો સૌથી વધુ વરસાદ, સૌથી ઓછો આ જગ્યાએ પડ્યો - Rain in Rajkot District

સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી ક્યાંક જળબંબાકાર (Monsoon Rajkot 2022) તો ક્યાંક છૂટોછવાયો વરસાદ સામે આવ્યો છે. વરસાદની આ સીઝનમાં અત્યાર સુધીમાં રાજકોટ શહેર (Rain in Rajkot City) અને જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તે જાણો અમારા આ અહેવાલમાં.

Monsoon Rajkot 2022 : રાજકોટમાં સીઝનનો સૌથી વધુ વરસાદ, સૌથી ઓછો આ જગ્યાએ પડ્યો

author img

By

Published : Jul 6, 2022, 8:37 PM IST

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં (Monsoon Rajkot 2022) ક્યાંક જળબંબાકાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં (Highest rainfall of the season in Rajkot) વરસાદ (Rain in Rajkot City) નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ રાજકોટ જિલ્લાના (Rain in Rajkot District) વિંછીયામાં નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં 224 mm વરસાદ - ચોમાસાની સીઝન શરૂ થઇ ગયેલ હોવાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટની (Monsoon Rajkot 2022) વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં(Rain in Rajkot District) સાર્વત્રિક સારો વરસાદ વરસ્યો (Highest rainfall of the season in Rajkot)હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં આ સીઝનનો સૌથી વધુ એટલે કે 224 mm વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે સૌથી ઓછો વરસાદ જિલ્લાના વિંછીયામાં 83 mm નોંધાયો છે.

સૌથી ઓછો વરસાદ જિલ્લાના વિંછીયામાં 83 mm નોંધાયો

આ પણ વાંચોઃ Rain in Olpad : ભારે વરસાદ વરસતા ઓલપાડ જળબંબાકાર, જૂઓ દ્રશ્યો

વરસાદના આંકડા- રાજકોટ જિલ્લામાં પડેલ વરસાદની (Monsoon Rajkot 2022) માહિતી રાજકોટ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ(Rajkot District Disaster Management) પાસેથી આ સિઝનના વરસાદની માહિતીઓ સામે આવી છે. જેમાં તા. 06-07-2022 બપોરના 12:00 વાગ્યા સુધીના વરસાદના મળેલા આંકડા પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના (Rain in Rajkot District) ઉપલેટા - 108 mm, કોટડા સાંગાણી – 105 mm, ગોંડલ – 165 mm, જેતપુર – 145 mm, જસદણ – 115 mm, જામકંડોરણા – 132 mm, ધોરાજી – 115 mm, પડધરી – 173 mm, રાજકોટ શહેર – 224 mm, (Highest rainfall of the season in Rajkot) લોધિકા – 176 mm, વિંછીયા – 83 mm વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ રાજકોટ શહેર 224 mm જયારે સૌથી ઓછો વિંછીયામાં 83 mm નોંધાયો છે.

આ પણ વાંચોઃ Surat Weather Forecast : સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર, થઈ આવી વ્યવસ્થાઓ

વાવણીના શ્રીગણેશ - ચોમાસું શરૂ થયા બાદ હાલ વરસાદ વરસતા ખેડૂતોએ (Monsoon Rajkot 2022) પણ આ વર્ષે ખેતીમાં વાવણીના શ્રીગણેશ પણ કરી દીધા છે. જેમાં હાલ ખેડૂતોએ મુખ્યત્વે કપાસ, મગફળી સહિતના ચોમાસું પાકનું વાવેતર (Cultivation in Rajkot) કરી દીધું છે. જેમાં હાલ વાવેતર બાદ ખેતરોમાં કાચા સોનું સમાન વરસાદ પડતો હોવાનું પણ સામે આવ્યું છે અને વરસાદથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.