ETV Bharat / city

ઘરઆંગણે જ ખોડલધામ ટ્રસ્ટને આમંત્રણ ન મળતાં પાટીદારોએ આ રીતે ઠાલવ્યો ગુસ્સો - ખોડલધામ ટ્રસ્ટને ઉદ્ઘાટન કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી

રાજકોટના આટકોટમાં બનેલી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi to inaugurate Multi Specialist Hospital) હસ્તે થશે. ત્યારે આ લોકાર્પણ મામલે સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદનું કારણ છે હોસ્પિટલની (Controversy over Atkot Hospital invitation card) આમંત્રણ પત્રિકા.

ઘરઆંગણે જ ખોડલધામ ટ્રસ્ટને આમંત્રણ ન મળતાં પાટીદારોએ આ રીતે ઠાલવ્યો ગુસ્સો

author img

By

Published : May 23, 2022, 10:39 AM IST

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ખાતે આવેલી હોસ્પિટલનું (PM Modi to inaugurate Multi Specialist Hospital) લોકાર્પણ કરશે. જોકે, આ લોકાર્પણ પહેલા સોશિયલ મીડિયા પર યુદ્ધ (Controversy over Atkot Hospital invitation card) જામ્યું હતું અને યુદ્ધનું કારણ છે આમંત્રણ પત્રિકા. કારણ કે, આમંત્રણ પત્રિકામાંથી ખોડલધામ ટ્રસ્ટનું નામ જ ગાયબ છે. લોકાર્પણ પહેલા ખોડલધામનું નામ ન (Khodaldham Trust is not invited for Inauguration Program) આવતા લેઉવા પટેલ સમાજના યુવા વર્ગમાં ભારે કચવાટ ફેલાયો હતો. ત્યારે શું છે હકીકત અને આ બાબતે શું કહ્યું ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ તે જોઈએ.

PM મોદી કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો- મુખ્યપ્રધાને છોટાઉદેપુરમાં લોકાર્પણ-ખાતમુર્હત કરી વિરોધના પક્ષના નેતાના દુ:ખમાં લીધો ભાગ

PM મોદી કરશે ઉદ્ઘાટન - આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ (PM Modi to inaugurate Multi Specialist Hospital) થશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં ઊંઝા ઉમિયાધામને સમાવવામાં આવ્યું છે. જ્યારે ખોડલધામને બાકાત (Khodaldham Trust is not invited for Inauguration Program) રખાતા આ મુદ્દે ભારે વિવાદ શરૂ થયો હતો. જોકે, જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ (Gujarat Pradesh Vice President Bharat Boghra) વીડિયો મારફતે સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાનના આટકોટના કાર્યક્રમની હવે નવી આમંત્રણ પત્રિકા છપાવાશે, જેમાં ખોડલધામનું નામ અને લોગો છપાવાશે. તેમ જ નરેશ પટેલને રૂબરૂ જઈને આમંત્રણ અપાશે.

આ પણ વાંચો- કચ્છ યુનિવર્સિટીમાં જૈન સ્ટડીઝ અને IAS કોચિંગ સેન્ટરનું લોકાર્પણ, સી.આર.પાટીલની રજતતુલા કરવામાં આવી

વિવાદ વધુ વકરે તે પહેલાં બોઘરાએ કરી સ્પષ્ટતા - પટેલ સેવા સમાજ સંચાલિત કે. ડી. પરવાડિયા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ (PM Modi to inaugurate Multi Specialist Hospital) થશે. ત્યારે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની (Gujarat Pradesh Vice President Bharat Boghra) દેખરેખ હેઠળ થઈ રહેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઊમટશે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ઊંઝા, ઉમિયાધામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે ખોડલધામનો આમંત્રણ પત્રિકામાં (Khodaldham Trust is not invited for Inauguration Program) ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. આથી લેઉવા પટેલ સમાજના યુવા વર્ગમાં ભારે કચવાટ ફેલાયો હતો. જોકે, વિવાદ વધુ વકરે આ પહેલાં બોઘરાએ વીડિયો મારફત સ્પષ્ટતા કરી હતી કે, નવી પત્રિકામાં ખોડલધામનો પણ સમાવેશ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.