ETV Bharat / city

ઉત્તરાયણના પર્વે મુખ્યપ્રધાન રૂપાણી સાથે Etv Bharatની ખાસ મુલાકાત - વિજય રૂપાણી઼

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પોતાના હોમટાઉન રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ ખાસ પોતાના બાળપણના મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં વિજય રૂપાણીએ પોતાના પરિજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

cm vijay rupani
રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ પતંગ ઉડાવી
author img

By

Published : Jan 14, 2020, 6:21 PM IST

Updated : Jan 14, 2020, 7:28 PM IST

મખ્યપ્રધાન વિજય રૂપાણી ઉત્તરાયણની ઉજવણી કરવા પોતાના ખાસ મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં પરિવાર સાથે પહોંચ્યા હતા. જયાં તેમણે પોતાના મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવી હતી. તો આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે CAA સમર્થન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ પતંગ ઉડાવી

મખ્યપ્રધાન વિજય રૂપાણી ઉત્તરાયણની ઉજવણી કરવા પોતાના ખાસ મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં પરિવાર સાથે પહોંચ્યા હતા. જયાં તેમણે પોતાના મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવી હતી. તો આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે CAA સમર્થન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ પતંગ ઉડાવી
Intro:રાજકોટમાં મુખ્યપ્રધાનની ETV સાથે ખાસ વાતચીત

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પોતાના હોમટાઉન રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ ખાસ પોતાના બાળપણના મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં આ વર્ષે સીએમ રૂપાણી પોતાના પરિજનો સાથે ખાસ પતંગ ઉડાવવાની મજા માણી હતી. જેને લઈને સીએમ રૂપાણી દ્વારા ETV ભારત સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે CAA સમર્થન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

વન ટુ વન વિજય રૂપાણીBody:રાજકોટમાં મુખ્યપ્રધાનની ETV સાથે ખાસ વાતચીતConclusion:રાજકોટમાં મુખ્યપ્રધાનની ETV સાથે ખાસ વાતચીત
Last Updated : Jan 14, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.