ETV Bharat / city

Injustice Regarding Land Survey: રાજ્યમાં જમીન માપણી અંગે 1 લાખ કરતા વધુ ખેડૂતોને અન્યાય: ગોવિંદ પટેલ - જમીન માપણી અંગેની રજુઆત

રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ રાજ્યમાં વિવિધ ખેતરની જમીનની માપણી સેટેલાઈટ મારફતે કરાઈ હતી, જ્યારે આ સેટેલાઇટ મારફતે કરાયેલી જમીન માપણીમાં રાજ્યના ઘણા બધા ખેડૂતોને વિસંગતતા ઊભી થઈ છે, જેને લઇને રાજ્ય સરકારે ફરીથી જમીન માપણીના આદેશો પણ આપ્યા હતા, પરંતુ હજુ પણ ખેડૂતોને આ અંગે યોગ્ય ન્યાય મળ્યો(Injustice Regarding Land Survey) નથી, ત્યારે આ તમામ રજૂઆત સાથે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.

Injustice Regarding Land Survey: રાજ્યમાં જમીન માપણી અંગે 1 લાખ કરતા વધુ ખેડૂતોને અન્યાય: ગોવિંદ પટેલ

author img

By

Published : Dec 26, 2021, 2:46 PM IST

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ રાજ્યમાં વિવિધ ખેતરની જમીનની માપણી કરવામાં આવી હતી, જ્યારે અંદાજે 100 વર્ષ કરતાં વધારે સમય બાદ આ જમીન માપણી કરવામાં આવી હતી, જે સેટેલાઈટ મારફતે કરાઈ હતી. જ્યારે આ સેટેલાઇટ મારફતે કરાયેલી જમીન માપણીમાં રાજ્યના ઘણા બધા ખેડૂતોને વિસંગતતા ઊભી થઈ છે, જેને લઇને રાજ્ય સરકારે ફરીથી જમીન માપણીના આદેશો પણ આપ્યા હતા, પરંતુ હજુ પણ ખેડૂતોને આ અંગે યોગ્ય ન્યાય મળ્યો (Injustice Regarding Land Survey) નથી.

રાજ્યમાં જમીન માપણી અંગે 1 લાખ કરતા વધુ ખેડૂતોને અન્યાય

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર

તમામ રજૂઆત સાથે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં (letter was written to CM Bhupendra Patel) આવ્યો છે. જમીન માપણીમાં રાજ્યના ખેડૂતોને યોગ્ય ન્યાય મળે (Appropriate justice to farmers in land survey) તે અંગેનો કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે લખ્યો પત્ર

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે વિસ્તૃત રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 100 વર્ષ પછી જમીનની માંપણી કરવામાં આવી છે. ત્યારે આ જમીનની માપણીમાં ઘણા બધા ખેડૂતોને અન્યાય થયો છે, જ્યારે જે તે સમયે સેટેલાઈટ વડે માંપણી કરવામાં આવી હતી, જેના કારણે અન્યાય થયો છે. ત્યારે આ મામલે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે, જે તે સમયે જાગૃત ખેડૂતો દ્વારા આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, અને સરકાર દ્વારા જમીન માપણી DILR મારફતે કરવાનો આદેશ આપ્યો છતાં પણ હજુ પણ ઘણા બધા ખેડૂતોને આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે.

70 લાખ ખેડૂતોની જમીન માપણી કરવામાં આવી

જ્યારે મુખ્યપ્રધાને ગોવિંદ પટેલ દ્વારા રજૂઆત કર્યા બાદ સીએમ ઓફિસમાંથી જવાબ આવ્યો હતો કે, રાજ્યમાં અંદાજીત 70 લાખ જેટલા ખેડૂતોની જમીનની માપણી કરવામાં આવી છે. જેમાંથી 1 લાખ 20 હજાર જેટલા ખેડૂતોની જમીન માપણી અંગેની વાંધા અરજીઓ પેન્ડિંગ છે. જેનો આગામી દિવસોમાં નિકાલ લાવીને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, જયારે ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા જમીન માપણી અંગેની રજુઆત (Representation on land survey) કરવામાં આવતા ઘણા બધા ખેડૂતોની ફરી આશાઓ બંધાઈ છે.

આ પણ વાંચો:

EXCLUSIVE: વિવાદિત નિવેદન અંગે ETV Bharat પર ગોવિંદ પટેલે માગી માફી, કહ્યું મારા શબ્દ પાછા ખેંચું છું

ગોંડલ અને જેતપુરનાં પ્રાંત અધિકારીની સરાહનીય સેવાએ લોકોને અપાવ્યો હક્ક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.