ETV Bharat / city

રાજકોટમાં યુવકે બિલ્ડીંગના 12માં માળેથી લગાવી મોતની છલાંગ, ઘટના CCTVમાં કેદ - રાજકોટ ક્રાઈમ

રાજકોટમાં આત્મહત્યાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલી બિલ્ડીંગના 12મા માળેથી એક યુવાને કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવાને આત્મહત્યા શું કામ કરી તે અંગે શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં યુવકે બિલ્ડીંગના 12માં માળેથી મારી છલાંગ, ઘટના સીસીટીવીમાં કેદ

author img

By

Published : Nov 25, 2020, 7:52 PM IST

  • રાજકોટમાં યુવકે 12માં માળેથી મારી મોતની છલાંગ
  • યુવાને કરેલી આત્મહત્યાનું કારણ અકબંધ
  • માનસીક બિમારીની દવા ચાલુ હતી

રાજકોટ: રાજકોટમાં આત્મહત્યાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલી બિલ્ડીંગના 12મા માળેથી એક યુવાને કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવાને આત્મહત્યા શું કામ કરી તે અંગે શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં યુવકે બિલ્ડીંગના 12માં માળેથી મારી છલાંગ, ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટમાં યુવકે બિલ્ડીંગના 12માં માળેથી મારી છલાંગ, ઘટના સીસીટીવીમાં કેદ
આત્મહત્યાનું કારણ હજુ અકબંધમાધાપર ચોકડી નજીક આવેલી ધ સ્પાયર બિલ્ડીંગના 12માં માળેથી કૂદકો મારી ત્મહત્યા કરનારા યુવાનનું નામ ભાવિક ભાતેલિયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, ભાવિક અહીં બિલ્ડીંગના 13માં માળે આવેલા ડોક્ટરના ક્લિનિક પર દવા લેવા માટે આવ્યો હતો, ત્યારબાદ તેને 12માં મળે જઈને ગેલેરીમાં ઉંધા ઉભા રહી નીચે કૂદકો માર્યો હતો.

માનસિક બીમારીની દવા હતી શરૂ

આત્મહત્યા કરનારા ભવિકના ઘરેથી જાણવા મળ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેને માનસિક તકલીફ હોય તેની દવા ચાલું હતી. તેમજ થોડા દિવસો માટે તેણે દવા બંધ કરી હતી. ત્યારે બુધવારે ફરી દવા લેવા માટે આવ્યો હતો, બાદ જતી વેળાએ 12માં માળેથી કુદકો મારી આત્મહત્યા કરી હતી. યુવાનની આત્મહત્યા લાઈવ દ્રશ્યો બિલ્ડીંગમાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.