ETV Bharat / city

repeal farm law: ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ રાજકોટના ખેડૂતોમાં ખુશી - ગુજરાત કિસાન સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) દ્વારા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરાતા જેતપુર અને ઉપલેટાના ખેડૂત આગોવાનોમાં ખુશીનો (Rajkot farmers happy) માહોલ જોવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું કે, આ ખેડૂત આંદોલનની જીત થઈ છે.

repeal farm law
repeal farm law
author img

By

Published : Nov 20, 2021, 9:13 AM IST

  • કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ રાજકોટમાં ખેડૂતો ખુશ
  • ખેડૂત આગેવાનોએ એક બીજાના મોં મીઠા કરાવી જીતની ખુશી વ્યક્ત કરી
  • કિસાન આંદોલને સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે: ખેડૂત આગેવાન

રાજકોટ: જિલ્લાના ખેડૂતો અને ખેડૂત આગેવાનોમાં ખુશીનો (Rajkot farmers happy) માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi) કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત (repeal farm law) કરી હતી. જેને લઈને ઘણા ખેડૂત આગેવાનો દ્વારા ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ રાજકોટના ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

ખેડૂત આગેવાનો પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા

ઉપલેટા અને જેતપુરના ખેડૂત આગેવાનો પણ ભારે ઉત્સાહમાં (Rajkot farmers happy) જોવા મળ્યા હતા. ગુજરાત કિસાન સભાના (Gujarat Kisan Sabha) પ્રમુખ દ્વારા પણ મીઠાઈ વહેંચીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સંસદમાં શિયાળું સત્ર દરમિયાન આ કૃષિ કાયદાઓ પરત ખેંચી લેવા જોઈએ.

આ પણ વાંચો: RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

દેશમાં કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા જેતપુરમાં ખુશીનો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi) ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરાતા જેતપુરમાં ખેડૂતો વેપારીઓ તેમજ આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ખેડૂત આંદોલનની જીત થઈ છે લોકતંત્રની જીત થઈ છે. તેમજ તેમણે માગ કરી હતી કે સરકારે ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોને યોગ્ય વળતર પણ ચૂકવવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.