ETV Bharat / city

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકોટમાં તાલીમ શરૂ કરાઈ - Gujarat AAP

વિધાનસભાની ચૂંટણી સંબંધિત રીટર્નીંગ ઓફિસર અને આસીસટન્ટ રીટર્નીંગ ઓફિસરોની તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ખાતે નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા ચાર દિવસ સુધી ઓફિસરોને સઘન તાલીમ આપવામા આવી હતી. Gujarat Assembly Election 2022, Rajkot In training started regarding assembly elections, Gujarat BJP, Gujarat AAP, Gujarat Conggress

Etv Bharગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે તાલીમ શરૂ કરાઈat
Etv Bharatગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે તાલીમ શરૂ કરાઈ
author img

By

Published : Sep 2, 2022, 7:34 AM IST

રાજકોટ : આગામી સમયમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી(Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે. જેને લઇને શહેરની AVPTI કોલેજમાં(, Rajkot In training started regarding assembly elections) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ ઓફિસર અને આસીસટન્ટ રીટર્નીંગ ઓફિસરો માટે 23 થી 26 ઓગસ્ટ સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઓફિસરોને ઈલેકશન મેન્યુઅલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સલાહ આપી હતી.

આ પણ વાંચો: સીદસર ઉમિયાધામના ટ્રસ્ટીએ પાટીદારોને લઈને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કરી આ માંગ

નિષ્ણાતો દ્વારા ટ્રેનીંગ - બિહારના ડેપ્યુટી ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અને ટ્રેનિંગ એક્સપર્ટ અશોક પ્રિયદર્શની, નાસિકના એડીશનલ કલેકટર અને ટ્રેનિંગ એક્સપર્ટ અરૂણ આનંદકર અને ટ્રેનિંગ એક્સપર્ટ આર.કે. કર્મશીલ, ADEO અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તેમજ AVPTI કોલેજના પ્રિન્સીપાલ ડો. એ.એસ.પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના આશરે 40 જેટલા RO તેમજ 57 જેટલા ARO ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

બે અલગ અલગ બેચો - આ ટ્રેનિંગ RO અને ARO ની બે અલગ અલગ બેચમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્વોલિફિકેશન એન્ડ ડીસક્વોલિફિકેશન વિષય પર અરુણ આનંદકર દ્વારા રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન તેમજ નોમીનેશન પર અશોક પ્રિયદર્શની દ્વારા આસીસિટન્ટ રીટર્નીંગ ઓફીસરોના પ્રથમ સેશન દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: OBC અનામત મુદ્દે આયોગને કોંગ્રેસની આંદોલનની ચીમકી, ભાજપનું કહેવું બધુ બરાબર

ઉંડાણપૂર્વકની જાણકારી - આ ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સના એક્સપર્ટસ દ્વારા જુદા-જુદા 18 સેશનોમાં ચુંટણીની નોમીનેશનથી રિઝલ્ટ સુધીની તમામ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખવાની બાબતોની ઉંડાણપૂર્વકની જાણકારી અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.