ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે લોકો માસૂમ બાળા અને કુમારિકાઓમાં માઁ આદ્યશક્તિના દર્શન કરતા હોય છે, ત્યારે ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની 19 દિવસની માસુમ પુત્રી કિંજલને તેના જ દાદીમાં શાંતાબેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી 60 વર્ષીય શાંતાબેનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
19 દિવસની માસુમ પુત્રીને દાદીએ ઝેર પીવડાવી દેતા અરેરાટી
રાજકોટઃ જિલ્લાના ગોંડલના મોવિયા રોડ ઉપર 19 દિવસની માસુમ બાળાનું શંકાસ્પદ મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી બાળાના દાદીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પોટ ફોટો
ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે લોકો માસૂમ બાળા અને કુમારિકાઓમાં માઁ આદ્યશક્તિના દર્શન કરતા હોય છે, ત્યારે ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની 19 દિવસની માસુમ પુત્રી કિંજલને તેના જ દાદીમાં શાંતાબેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી 60 વર્ષીય શાંતાબેનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Intro:એન્કર :- ગોંડલના મોવિયા રોડ ઉપર 19 દિવસની માસુમ બાળાનું શંકાસ્પદ મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી એવા બાળાના દાદીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિઓ :- ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લોકો માસૂમ બાળા અને કુમારિકાઓમાં માં આદ્યશક્તિ ના દર્શન કરતા હોય છે ત્યારે ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની 19 દિવસની માસુમ પુત્રી કિંજલને તેના જ દાદીમાં શાંતાબેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી એવા શાંતાબેન (ઉમર વર્ષ 60) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિઓ :- કાળજુ કંપાવી નાખે એવી આ ઘટનાની વધુ વિગત માં કેતનભાઇ રૈયાણી હીરા-ઘસવાનું કામ કરી રહ્યા છે, 19 દિવસ પહેલા જ તેમને ત્યાં બીજી પુત્રી કિંજલ નો જન્મ થયો હતો અને ગતરોજ કિંજલ વધુ કજીયા કરતી હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી અને જ્યાં તેનું મોત નિપજતા કેતનભાઇ દ્વારા કિંજલને દાદીમા દ્વારા પીવડાવવામાં આવેલ ટીપામાં ઝેર હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી, જેના આધારે શહેર પોલીસના પી.આઈ કે.એન રામાનુજ દ્વારા તપાસ હાથ ધરાતાં આરોપી શાંતાબેનની પૂછપરછ કરાતા જણાવ્યું હતું કે કેતનને સંતાનમાં એક પુત્રી તો હતી જ જ્યારે આ બીજી પુત્રી અવતરતા તે જોઇતી ન હતી એટલે કિંજલના કજીયાની દવા ની શીશીમાં ઝેર મિલાવી દીધેલ હતું અને તે કિંજલને પીવડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું.
Body:બાઈટ :- કે.એન.રામાનુજ (P.I.ગોંડલ સીટી પોલીસ)
Conclusion: