ETV Bharat / city

રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત

કોરોના મહામારીમાં અનેક સામાજિક સંસ્થાઓ કોઈને કોઈ રીતે લોકોને મદદ કરી રહ્યી છે. ત્યારે, રાજકોટમાં ABVPના કાર્યકરો દ્વારા ઘરોને સેનેટાઈઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત
રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત
author img

By

Published : May 3, 2021, 2:07 PM IST

Updated : May 3, 2021, 8:57 PM IST

  • રાજકોટમાં ABVP દ્વારા નિ:શુલ્ક સેનેટાઈઝની સેવા શરૂ કરવામાં આવી
  • રાજકોટવાસી આ સેવાનો લાભ લઈ રહ્યા છે
  • છેલ્લા 5 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે

રાજકોટઃ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે, રાજકોટમાં AVBPના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેનો મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ લાભ લઇ પોતાના ઘરને સેનેટાઈઝેશન કરાવી રહ્યા છે. આ સેવા, રાજકોટમાં છેલ્લા 5 દિવસોથી શરૂ કરવામાં આવી છે. દરરોજ પોતાના ઘરને સેનેટાઈઝેશન કરાવવા માટે અનેક લોકોના ફોન આવી રહ્યા છે. હાલ, રાજકોટ AVBPની ટિમ દ્વારા પણ દરરોજ 3થી 5 જેટલા ઘરને સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત

આ પણ વાંચો: પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત

છેલ્લા 5 દિવસમાં 47થી વધુ ઘરોને કર્યા સેનેટાઇઝ

દેશમાં કોરોના નામની મહામારીનો પહોંચી વળવા માટે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે. જેમાં ઓક્સિજન, મેડીકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. તેમા, રાજકોટ AVBP દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા છેલ્લા 5 દિવસથી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 47થી વધુ ઘરોને નિઃશુલ્ક સેનેટાઈઝેશન કરવામાં આવ્યા છે. આ સુવિધાનો રાજકોટવાસીઓ પણ મોટા પ્રમાણમાં આ સેવાનો લાભ લઇ રહ્યા છે. AVBP દ્વારા આ સેવા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની લાઈનમાં ઘટાડો

દરરોજ 15થી 20 લોકોના આવે છે ફોન

આ અંગે AVBPના મયંક ચોટલીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, છેલ્લા 5 દિવસથી આ સેવા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, 47 જેટલા ઘરીને અમે નિઃશુલ્ક સેનેટાઈઝેશન કર્યા છે અને આ સેવા હજુ પણ શરૂ છે. દરરોજ રાજકોટમાંથી અમને 15થી 20 ફોન ઘરને સેનેટાઇઝ કરવા માટે આવી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે હવે લોકો પણ પોતાના ઘરને સેનેટાઈઝેશન કરવી રહ્યા છે. આ સિવાય AVBP દ્વારા કોરીના દર્દીઓનું કાઉન્સિલિંગ, હેલ્થ ચેકઅપ સહિતની સેવાઓ પણ શહેરમાં જરૂરિયાત મંદને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

Last Updated : May 3, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.