ETV Bharat / city

રાજકોટ ફૂડ વિભાગે ચકાસણી માટે આઇસક્રીમના સેમ્પલ લીધા, કેરી વેપારીઓને ત્યાં દરોડા - ઉનાળાની સિઝન

ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. ત્યારે, રાજકોટમાં મહાનગરપાલિકા Rajkot Municipal Corporation ફૂડ વિભાગ Food Departmentની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવતા વેપારીઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જુદી જુદી બ્રાન્ડની આઇસક્રીમના નમુના એકઠા કરીને લેવામાં આવ્યા છે.

રાજકોટ ફૂડ વિભાગે ચકાસણી માટે આઇસક્રીમના સેમ્પલ લીધા, કેરી વેપારીઓને ત્યાં દરોડા

author img

By

Published : May 25, 2021, 10:54 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા લેવાયા નમુના
  • પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડમાં કેરી પકવતા લોકોનું ચેકિંગ
  • તંત્ર દ્વારા આઇસ્ક્રિમના નમુના એકઠા કરવામાં આવ્યા

રાજકોટઃ ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું વેચાણ વધુ થતુ હોય છે. ત્યારે, રાજકોટ મહાનગરપાલિકા Rajkot Municipal Corporation ફૂડ વિભાગ Food Departmentની ટિમ દ્વારા નીચે મુજબની જુદી જુદી બ્રાન્ડની આઇસ્ક્રિમના નમુના એકઠા કરીને લેવામાં આવ્યા છે. તેમજ, પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા અંગે કુલ 19 જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેની યાદી નીચે મુજબ છે.

આ પણ વાંચો: રાજકોટની બજારમાં કેરીઓ આવતા ફૂડ વિભાગની ટીમ એલર્ટ, 15 વેપારીઓને ફટકારી નોટિસ

આઇસક્રીમના લેવામાં આવેલા સેમ્પલ

  • AMERICAN DRY FRIIT (FROM 100 ML PKD), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-1
  • VIMAL AREBIAN DELIGHT ICE-CREAM (FROM 700 ML PKD), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-1
  • CREAM BELL FANRASIA BOURBON BITE (FROZEN DESERT), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-7
  • શીતલ કાજુ ગુલકંદ આઇસક્રીમ (700ml પેક માંથી), પ્રિયા એન્ટરપ્રાઇસ, વિરાણી આઘાટ ઘનશ્યામ ઇન્ડ એરીયા
  • મોમાઇ માવા બદામ મીડીયમ ફેટ આઇસ્ક્રીમ (700 મીલી પેક્ડ માથી) -જય જલિયાણ એન્ટરપ્રાઇઝ, શિતલ પાર્ક મેઇન રોડ
  • અજંતા આઇસ્ક્રીમ બદામ મસ્તી (100મિલિ પેક્ડ માથી), ગાન્ધીનગર-૨, ગાન્ધીગ્રામ

આ પણ વાંચો: રાજકોટ ફૂડ વિભાગે 1600 કિલો કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો ઝડપી પાડ્યો

કેરી વેંચતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરાયું

  • ખોડીયાર ડેરી ભંડાર, મવડી મેઇન રોડ
  • શ્રીજી સીઝન સ્ટોર, મવડી મેઇન રોડ
  • પટેલ કેરી ભંડાર, મવડી મેઇન રોડ
  • જલીપાણ સીઝન સ્ટોર, મવડી મેઇન રોડ
  • આસોપાલવ સીઝન સ્ટોર, મવડી મેઇન રોડ
  • મોમાઇ ફ્રુટ, મવડી મેઇન રોડ
  • શ્રી ગુરૂનાનક ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • થોફણભાઇ જોધાભાઇ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • ગુરૂકૃપા ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • ભુપતભાઇ ભાણાભાઇ મુંધવા, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • અલ્પના ફ્રુટ સેન્ટર, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • રોયલ ફ્રુટ્સ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • જય ખોડીયાર, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • શ્રી રામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • બાલાજી ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • દરીયાલાલ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • V M ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • D M ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ
  • શ્યામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.