ETV Bharat / city

આ જિલ્લામાં 2 વર્ષ પછી યોજાયો લોક મેળો, અનેક લોકોને થયો આર્થિક ફાયદો

રાજકોટના ઉપલેટામાં કોરોના પછી પહેલી (Folk fair organized at upleta) વખત ભીમ અગિયારસના દિવસે લોકમેળો (Celebration of Bhim Agiyaras in Rajkot) યોજાયો હતો. આ મેળામાં ઉપલેટા સહિત આસપાસના પંથકના લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. તો આવો જોઈએ આ અહેવાલ.

આ જિલ્લામાં 2 વર્ષ પછી યોજાયો લોક મેળો, અનેક લોકોને થયો આર્થિક ફાયદો
આ જિલ્લામાં 2 વર્ષ પછી યોજાયો લોક મેળો, અનેક લોકોને થયો આર્થિક ફાયદો
author img

By

Published : Jun 11, 2022, 11:10 AM IST

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા અનેક કાર્યક્રમોને મંજૂરી મળી છે. ત્યારે ઉપલેટામાં કોરોના બાદ ભીમ અગિયારસના મેળાનું (Folk fair organized at upleta) આયોજન થયું હતું, જેમાં ઉપલેટા સહિત આસપાસના પંથકના લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું (Celebration of Bhim Agiyaras in Rajkot) હતું. આ પહેલા કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી આ મેળા પર પ્રતિબંધ હતો. જોકે, આ વર્ષે મેળો યોજાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

2 વર્ષ પછી યોજાયો મેળો
મેળામાં ઉપલેટા સહિત આસપાસના પંથકના લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું

આ પણ વાંચો- Madhavpur mela 2022 : પોરબંદરના માધવપુરમાં યોજાયેલો મેળો વિધિવત રીતે સંપન્ન

2 વર્ષ પછી યોજાયો મેળો - વર્તમાન પરિસ્થિતિને જોતા મેળાઓને મંજૂરી મળી હતી. ત્યારે રાજકોટમાં ઉપલેટા શહેરના મોજ નદી કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લોકમેળાનું (Folk fair organized at upleta) આયોજન કરાયું હતું, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઉપલેટામાં 2 વર્ષ બાદ યોજાયેલા આ મેળાને લઈને ઉપલેટા પોલીસે ચુસ્ત બંદોબસ્ત (Upleta police tight security) ગોઠવ્યો હતો. સાથે જે કોઈ ટ્રાફિક ન સર્જાય અને વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખ્યું હતું.

આ પણ વાંચો- shitala mata Temple Fair: ડીસાના કુપટ ગામમાં પૌરાણિક શીતળા માતાનો મેળો યોજાયો

અનેક લોકોને થયો આર્થિક ફાયદો - આખરે 2 વર્ષ પછી લોકમેળો યોજાતા (Folk fair organized at upleta) અનેક લોકોને આર્થિક ફાયદો થયો હતો. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વાર વધી (Corona Cases in Gujarat) રહ્યા છે. તેના કારણે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.