ETV Bharat / city

Fire in Rajkot Godown: રાજકોટમાં બંગડીના ગોડાઉનમાં આગ લાગવાથી લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

author img

By

Published : Jan 25, 2022, 12:36 PM IST

Updated : Jan 25, 2022, 6:10 PM IST

રાજકોટમાં RTO કચેરી નજીક આવેલા (Fire in Rajkot Godown) બંગળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી (Fire at Bracelet's godown in Rajkot) હતી. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ છે. તો આગને બૂઝવવા ફાયર વિભાગની 6 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Fire in Rajkot Godown: રાજકોટમાં બંગડીના ગોડાઉનમાં આગ, લાખોનો મુદ્દામાલ બળીને ખાક, કોઈ જાનહાની નહીં

રાજકોટઃ શહેરમાં (Fire in Rajkot Godown) RTO કચેરી નજીક આવેલા બંગડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી (Fire at Bracelet's godown in Rajkot) હતી. આગના કારણે ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. જોકે, ફાયર વિભાગની 6 ટીમ આગ બૂઝવવા ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ લાગવાનું કારણ અકબંધ

આ પણ વાંચો- Gas Leakage in Ahmedabad: અમદાવાદમાં ઈન્ડિયા કોલોનીમાં ગેસ લિકેજના કારણે 3 વર્ષના બાળકનું મોત

કોઈ જાનહાની નહીં

શહેરમાં સવારના સમયે બંગડીના ગોડાઉનમાં આગ લાગવાની (Fire at Bracelet's godown in Rajkot) ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, આગના કારણે કોઈ જાનહાની નથી થઈ.

આ પણ વાંચો- Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક કારણ

પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં આવે પણ પ્રાથમિક કારણે શોર્ટ સર્કિટ (A fire in a plastic godown from a short circuit) હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ તપાસ ચાલી રહી છે. આગ લાગવાના કારણે ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળી ગયો હતો. જ્યારે ફાયર વિભાગની મહેનતથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ ખૂબ જ ભીષણ હતી. તેના ગોટેગોટા દેખાતા હતા. તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.

Last Updated : Jan 25, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.