રાજકોટ: શહેરમાં એક્સપાયરી ડેટની દવાઓ રીપેક કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાની ઘટના બહાર આવી છે.રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ ગુરુવારે પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓને આર્યુવેદિક દવાના લેબલ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચવાનું કૌભાંડ રાજકોટ એસઓજી પોલીસે ઝડપી પાડયું છે.
અપડેટ ચાલુ...