ETV Bharat / city

Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ - Gujarat Weather Prediction

રાજકોટના પડધરીમાં (Rain in Rajkot) આવેલો ન્યારી ડેમ 2 વરસાદી પાણીથી છલોછલ ભરાતા ડેમના દરવાજા (Rajkot Nyari 2 Dam) ખોલવામાં આવ્યા છે. જેને લઈને આસાપાસના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે.

Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા સૂચિત

author img

By

Published : Jul 13, 2022, 3:54 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્ર પંથકમાં સારા વરસાદના પગલે નાની મોટી નદીઓ તેમજ (Rain in Rajkot) તળાવો વરસાદી પાણીથી ફુલ થઈ ગયા છે, ત્યારે રાજકોટના પડધરી તાલુકાના ન્યારી ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ભારે (Rajkot Nyari 2 Dam) જોવા મળી રહી છે. તેને લઈને આસપાસના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ન્યારી 2 ડેમ
ન્યારી 2 ડેમ

આ પણ વાંચો : ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'

પાણીની આવક - રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી ડેમ 2ના પાણીની આવક અવિરત ચાલુ છે. પડધરીના રંગપર ગામ પાસે આવેલો ન્યારી ડેમ 2 નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલો છે. હાલ ડેમમાં કુલ 14 દરવાજા (Nyari 2 dam water inflow) આવેલા છે. જેમાંથી 6 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીના પ્રવાહ અંગેની માહિતી અનુસાર 12384 ક્યુસેક પાણીની આવક સામે 12384 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા સૂચિત

આ પણ વાંચો : Rain in Vadodara : શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

ખેત વિસ્તારને પાણી પુરૂ પડશે - ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના રંગપર, તરઘડી, મોટા રામપર, પડધરી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આ ડેમની ટોટલ કેપેસીટી 436 Mcft ની છે. પડધરી તાલુકાના રંગપર, મેટોડા, સરપદડ, પાટી રામપર, બોડી ઘોડી, વણપરી ગામની કુલ 1696 હેકટર ખેત વિસ્તારને સિંચાઈનું (Rain update in Gujarat) પાણી પૂરું પાડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.