ETV Bharat / city

રાજકોટનો યુવાન આ રીતે બન્યો ડ્રગ પેડલર, SOGએ કર્યો પર્દાફાશ - પડધરી વિસ્તારમાં SOGનું પેટ્રોલિંગ

રાજકોટમાં પડધરીના મોવિયામાં ગ્રામ્ય SOGની ટીમે (SOG raids in Paddhari area) 1.7 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ આરોપી રસુલ પલેજાની પણ ધરપકડ (Drug peddler arrested in Rajkot) કરવામાં આવી હતી.

રાજકોટનો યુવાન આ રીતે બન્યો ડ્રગ પેડલર, SOGએ કર્યો પર્દાફાશ

author img

By

Published : May 13, 2022, 8:25 AM IST

Updated : May 13, 2022, 11:10 AM IST

રાજકોટઃ ગ્રામ્ય SOGની ટીમે પડધરીના મોવિયામાં ઢાળ વિસ્તારમાં રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડા (SOG raids in Paddhari area) પાડ્યા હતા. તે દરમિયાન વેચાણ માટે રાખેલો 17,000 રૂપિયાની કિંમતનો 1.7 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. SOGએ ગાંજાના જથ્થા સાથે આરોપી રસુલની પણ (Drug peddler arrested in Rajkot) ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Gujarat ATS Operation : ડ્રગ્સ બાદ ગુજરાતમાં હથિયારોનો આંતરરાજ્ય કારોબાર, 24 કારસ્તાની ઝડપાયાં, કોમ્બિંગ હાથ ધરાશે ?

SOGની ટીમ પડધરી વિસ્તારમાં હતી પેટ્રોલિંગમાં - ગ્રામ્ય SOGના PSI એચ. એમ. રાણાએ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે આ જથ્થો રાજકોટથી લાવ્યાનું કબૂલ્યું હતું. રૂરલ SOGના PI એસ. એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એસ. એમ. રાણા અને તેમની ટીમ પડધરી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં (Drug peddler arrested in Rajkot) હતી. તે દરમિયાન પડધરીના મોવિયા વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાનું બાતમી (Patrolling SOG in Paddhari area) મળી હતી.

આ પણ વાંચો- Jakhau Port Drugs Caseની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા, ગુજરાત અને મુઝફ્ફરનગર વચ્ચે શું કનેક્શન છે...

SOGની ટીમને મળી હતી બાતમી - આ બાતમીના આધારે, SOGની ટીમે પડધરીના મોવિયામાં મફતિયાપરામાં રહેતાં રસુલ સુલતાન પલેજાના મકાનમાં દરોડા પાડ્યા હતા. તો અહીંથી ઘરના રૂમમાં સંતાડેલો 1.7 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 17,000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી રસુલ પલેજાની ધરપકડ (Drug peddler arrested in Rajkot) કરવામાં આવી હતી. પૂછપરછમાં સુથારી કામ કરતા રસુલે જણાવ્યું હતું કે, ઘણા સમયથી કોઈ કામધંધો ન હોવાથી તેણે રાજકોટના જંક્શન અને ભગવતીપરા વિસ્તારના પેડલર પાસેથી ગાંજાનો જથ્થો પીવા અને વેચાણ માટે લીધો હતો. SOGની ટીમે આરોપીની ધકપકડ કરી (Drug peddler arrested in Rajkot) ગાંજાના જથ્થા સાથે પડધરી પોલીસને સોંપ્યો હતો. તેમજ માદક પદાર્થના સેમ્પલને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

Last Updated : May 13, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.