ETV Bharat / city

રાજકોટમાં તબીબે જાતે જ કોરોના વેક્સિન લીધી - vaccination in india

રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જાતે જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હાલ આ તબીબને વેક્સિનની કોઈ આડઅસર નથી. પરંતુ તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો.

રાજકોટમાં તબીબે જાતે જ કોરોના વેક્સિન લીધી

author img

By

Published : Mar 28, 2021, 8:51 PM IST

  • કોરોના વેક્સિના આપવા મેગા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે
  • મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે તેમની પત્નીને કોરોના વેક્સીન આપી હતી
  • તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો

રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન મોટા પ્રમાણમાં લાભાર્થીઓને આપવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેક્સિન આપવા માટે મેગા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જાતે જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હાલ આ તબીબને વેક્સિનની કોઈ આડઅસર નથી. પરંતુ તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. અગાઉ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડે પોતાની પત્નીને કોરોના વેક્સીન આપી હતી.

તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 449 લોકોએ રસી લીધી

તબીબે જાતે જ વેક્સીનનો ડોઝ લીધો

ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે હાલ આ સમગ્ર મામલે ચર્ચામાં આવ્યો હતો. ડો. મયુરે લોકોમાં કોરોના વેક્સિન અંગે વધ વધુ જાગૃતિ આવે તે માટે જાતે રસીકરણ કર્યું છે. હાલ તેમને કોરોના વેક્સિનની કોઈ પણ જાતની આડઅસર નથી. રાજકોટના તબીબે જાતે જ કોરોનાની વેક્સિન લેવાની ઘટના રાજ્યમાં પ્રથમ બની છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ મોટાપ્રમાણમાં લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં સામાજિક સંસ્થા દ્વારા વેક્સિન કેમ્પ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.