ETV Bharat / city

DGP Bhatiya In Rajkot : ઘોડિયાઘરનું કર્યું લોકાર્પણ, કેનેડામાં ગુજરાતી પરિવાર મોત મામલે આપ્યું મહત્ત્વનું નિવેદન - રાજકોટ પોલીસ ઘોડિયાઘર ઉદઘાટન

રાજકોટના પોલીસકર્મીઓના શિશુઓને સાચવવા ઘોડિયાઘર ખુલ્લું મૂકાયું છે. (DGP Bhatiya In Rajkot) ડીજીપી આશિષ ભાટીયાએ આ સાથે કેનેડા યુએસ બોર્ડર પર ગુજરાતી પરિવારના મોતની તપાસ મામલે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું હતું.

DGP Bhatiya In Rajkot : ઘોડિયાઘરનું કર્યું લોકાર્પણ, કેનેડામાં ગુજરાતી પરિવાર મોત મામલે આપ્યું મહત્ત્વનું નિવેદન

author img

By

Published : Jan 25, 2022, 6:26 PM IST

રાજકોટઃ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા ગઈકાલે મોડી રાતે રાજકોટ (DGP Bhatiya In Rajkot) ખાતે આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પોલીસ કમિશ્નર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આજે આશિષ ભાટીયાએ રાજકોટ પોલીસકર્મીઓને પરિવાર માટે બનાવવામાં આવેલા ઘોડિયાઘરનું લોકાર્પણ (Rajkot Police Ghodiyaghar Inauguration) કર્યું હતું. આ ઘોડિયાઘરમાં મહિલા પોલીસકર્મીઓ જ્યારે ડ્યુટી પર જાય ત્યારે તેમના બાળકોની સુરક્ષા પોલીસકર્મીઓ કરશે.

ડીજીપીએ કેનેડામાં ગુજરાતી પરિવાર મોત મામલે તપાસ કરાવવા વિશે જણાવ્યું હતું

આ પણ વાંચોઃ Inauguration of Under bridge at Rajkot : લક્ષ્મીનગર અન્ડર બ્રિજને CDS બિપીન રાવત નામ અપાયું

મોબાઈલમાં પોતાના બાળકોને જોઈ શકશે

રાજ્યમાં પોલીસ વિભાગમાં 33 ટકા મહિલાઓ માટે અનામત જગ્યા છે. જેના કારણે મોટા પ્રમાણમાં મહિલાઓ પોલીસ વિભાગમાં ભરતી થઈ રહી છે. જ્યારે આ મહિલાઓ ડ્યુટી પર હોય અને તેમના બાળકો (Rajkot Police Ghodiyaghar Inauguration) સુરક્ષિત રહી શકે અને મહિલા પોલીસકર્મીઓ પણ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે માટે રાજકોટ પોલીસ દ્વારા ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરમાં પોલીસ પરિવારના બાળકોને સાચવવામાં આવશે. તેમજ પોતાના બાળકો ઘોડિયાઘરમાં શું કરી રહ્યાં છે તે પણ મોબાઈલ વડે પોલીસકર્મીઓ જોઈ શકશે.

આ પણ વાંચોઃ Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?

ગુજરાતી પરિવાર મામલે આપ્યું મહત્ત્વનું નિવેદન

તાજેતરમાં કેનેડા ખાતેથી ગુજરાતી પરિવાર અમેરિકા જવાનો પ્રયત્ન કરતાં મોતને ભેટ્યો હતો. ત્યારે અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ (DGP Bhatiya In Rajkot) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પરિવાર ગુજરાતી હતો જે મામલે આની તપાસ ગુજરાત પોલીસ પણ કરશે. સીઆઇડી ક્રાઇમના એસપીને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ ઘટના અન્ય જગ્યાએ બની છે. ત્યાંની પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે અને ગુજરાત પોલીસ Gujarati family death case in Canada આ કેસમાં તેમને જોઈએ તે તમામ મદદ કરશે. આશિષ ભાટીયા આજે સવારે કાર્યક્રમ પૂર્ણ કરીને રાજકોટથી ગીર સોમનાથ જવા રવાના થયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.