ETV Bharat / city

આણંદ બાદ રાજકોટમાં Amul, 135 એકરમાં નિર્માણ કરાશે - Rajkot International Airport

આણંદ બાદ રાજકોટમાં Amul સ્થપાશે. તાજેતરમાં જ રાજકોટ દૂધ સંઘ અને GCMMF ( Gujarat Cooperative Milk Marketing Federation ) ના સંયુક્ત ઉપક્રમે Amul Micro ATM ના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના આણંદપુરા નજીક Amul ના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. જેને જિલ્લા કલેક્ટરે સમર્થન આપ્યું હતું.

Amul
Amul
author img

By

Published : Jun 10, 2021, 6:46 PM IST

  • રાજકોટમાં AIIMS બાદ સ્થપાશે Amul
  • Amul Micro ATM ના ઉદ્ધાટન પ્રસંગે કરાઈ જાહેરાત
  • જિલ્લા કલેક્ટરે આ વાતને આપ્યું સમર્થન

રાજકોટ : આગામી દિવસોમાં 135 એકરમાં Amul નું નિર્માણ થવાનું છે. જે માટે વહીવટી તંત્ર દ્વારા જમીન આપવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં અમૂલ ડેરી ( Amul in Rajkot ) નું નિર્માણ થશે. જેનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થશે. રાજકોટ માટે આ ખૂબ જ મહત્વના માનવામાં આવતો પ્રોજેક્ટ છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલે સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. આ વાતને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ સમર્થન આપ્યું છે.

આણંદ બાદ રાજકોટમાં Amul, 135 એકરમાં નિર્માણ કરાશે

રાજકોટ તાલુકાના આણંદપુરમાં અમૂલ ‘ATM’નું ઉદ્ઘાટન

ભારતમાં સૌપ્રથમ કહી શકાય એવા રાજકોટ દૂધ સંઘ અને GCMMF ( Gujarat Cooperative Milk Marketing Federation ) ના સંયુક્ત ઉપક્રમે Amul Micro ATM નું ઉદ્ઘાટન રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમ દરમ્યાન આગામી દિવસોમાં રાજકોટના આણંદપુર ગામ ખાતે 135 એકરમાં Amul નું નિર્માણ થવાની જાહેરાત પણ કરાઈ હતી. જ્યારબાદ આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું.

રાજકોટમાં અમૂલ ( Amul in Rajkot ) ના નિર્માણથી સમગ્ર સૌરાષ્ટ્રને લાભ

રંગીલા રાજકોટમાં અમૂલ ડેરી ( Amul in Rajkot ) નું નિર્માણ થતાં જ તેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના પશુપાલકઓ તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને થશે. જ્યારે રાજકોટમાં હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( Rajkot International Airport ) તેમજ એઇમ્સ ( Rajkot AIIMS ) નું નિર્માણકાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવામાં રાજકોટમાં અમૂલ ( Amul in Rajkot ) બનાવવાની જાહેરાત કરાતા જ રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલમાં Rajkot AIIMS ને પ્રાથમિકતા: જિલ્લા કલેક્ટર

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ Rajkot AIIMS નું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. ત્યારે AIIMS Project રાજકોટની પ્રથમ પ્રાથમિકતા રહેશે. Rajkot AIIMS બન્યા બાદ રાજકોટ સહિત અન્ય જિલ્લાઓ અને રાજ્યોના દર્દીઓ અહીં સારવાર માટે આવશે. ત્યારે આ દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે ખંડેરી નજીક રેલવે સ્ટેશન બનાવવા અંગેની વિચારણા પણ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.