ETV Bharat / city

World Bicycle Day: કોણે કરી સરકારી કર્મચારી અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સાઇકલ ચલાવવાની હિમાયત

જૂનાગઢના બિપિન જોશી સાયકલ પ્રેમી(Bicycle lover Junagadh) છે જેઓ એ સાયકલ અને મોટરસાયકલ દ્વારા ઘણાં જ્યોતિર્લિંગના પૂર્ણ કરી છે. ચાલો જાણીયે તેમના વિષે આ ખાસ દિવસ વિશ્વ બાયસિકલ ડે(World Bicycle Day) પર.

World Bicycle Day: કોણે કરી સરકારી કર્મચારી અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સાઇકલ ચલાવવાની હિમાયત
World Bicycle Day: કોણે કરી સરકારી કર્મચારી અધિકારીઓ અને વિદ્યાર્થીઓને સાઇકલ ચલાવવાની હિમાયત
author img

By

Published : Jun 3, 2022, 4:01 AM IST

જૂનાગઢ: આજે વિશ્વ સાયકલ દિવસ છે. જૂનાગઢમાં રહેતા બીપીન ભાઈ જોશી અનોખા સાયકલ પ્રેમી(Bicycle lover Junagadh) તરીકે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઓળખાઇ રહ્યા છે. 40 વર્ષથી બીપીન જોશી સાઇકલ ચલાવી રહ્યા છે. પાંચ વખત બાઈક અને એક વખત સાયકલ મારફતે બીપીન જોશીએ બાર જ્યોતિર્લિંગ યાત્રાને પૂર્ણ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ(World Bicycle Day) નિમિત્તે બીપીન જોશી સરકારી કર્મચારી અધિકારી અને વિદ્યાર્થીઓને સાયકલ ચલાવવાને લઈને માર્મિક અપીલ કરી રહ્યા છે.

પાંચ વખત બાઈક અને એક વખત સાયકલ મારફતે બીપીન જોશીએ બાર જ્યોતિર્લિંગ યાત્રાને પૂર્ણ કરી છે.

આ પણ વાંચો: વિશ્વ સાયકલ ડે :સુરતમાં 200 જેટલી બેકાર સાયકલમાંથી સકલ્પચર તૈયાર કરવામાં આવ્યું

વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાની સહાય કરી શકાય - આજે વિશ્વ સાયકલ દિવસ છે. જૂનાગઢના બીપીન જોશી અનોખો સાયકલ પ્રેમ ધરાવે છે. પાછલા 40 વર્ષથી બીપીન જોશી સાઇકલ ચલાવીને વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાની સાથે પરિવારને આર્થિક રીતે વધુ મજબૂતીથી સહાય કરી શકાય. તે માટે પણ સાઈકલનો સતત ઉપયોગ કરી રહ્યા છે બીપીન જોશી પાંચ વખત બાઈક મારફતે અને એક વખત સાઇકલ લઇને બાર જ્યોતિર્લિંગની યાત્રા(Journey to Jyotirlinga by bicycle) પણ સફળતાપૂર્વક પૂરી કરી છે. સાઈકલને પોતાના જીવનસાથી તરીકે ગણતા બીપીન સાઈકલ લઈને આજની યુવા પેઢી વધુ ઉપયોગ કરતી થાય અને સાયકલના માધ્યમથી શરીરને તમામ પ્રકારની કસરત આપો આપ મળી જતી હોવાને કારણે પણ સાયકલને જીવનનો ભાગ બનાવવાની આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: World Bicycle Day : જાણો શું કહેવું છે અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટના વેપારીઓનું

સાયકલ પર્યાવરણને બચાવવાની સાથે આર્થિક સગવડ પણ ઊભી કરે છે - આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાઇકલના અનોખા પ્રેમી બીપીન સાયકલ ચલાવવાને લઈને સૌ કોઈને માર્મિક અપીલ કરી રહ્યા છે. સાઇકલ ચલાવવાથી શરીરના મોટાભાગના તમામ અંગોને કસરત મળવાની સાથે પરિવારને આર્થિક રીતે મદદ કરી શકાય છે. વધુમાં બીપીન જણાવી રહ્યા છે કે, પ્રત્યેક સરકારી કચેરીમાં એક દિવસ તમામ કર્મચારીથી લઇને અધિકારીઓ તેમજ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર એક દિવસ સાઇકલ લઇને કચેરી અને શાળા તેમજ કોલેજ આવે તો પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાને(Global Pollution Problem ) દૂર કરવામાં ખૂબ સહાયતા મળી શકે તેમ છે. સાઈકલના ઉપયોગથી પેટ્રોલિયમ પદાર્થનો ઉપયોગ પણ ઘટશે(Use of Petroleum will decrease). જેના કારણે તેના ભાવોમાં પણ ચોક્કસપણે ઘટાડો આવશે જેના કારણે પર્યાવરણને પ્રદુષણ મુક્ત કરવાની સાથે આર્થિક રીતે સાયકલ પ્રત્યેક પરિવારને સધ્ધરતા આપશે. આજે સાઈકલ દિવસ નિમિત્તે સૌ કોઈ સાઈકલને દૈનિક જીવનનો ભાગ બનાવે તેવી અપીલ બીપીનભાઈ જોશી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.