ETV Bharat / city

Women Stealing Clothes : ભદ્ર વર્ગની મહિલાઓ કરી રહી છે આવું શરમજનક કૃત્ય જાણો - જૂનાગઢની માગનાથ કાપડ બજાર

જૂનાગઢ કપડાં બજારમાં આર્થિક રીતે સધ્ધર વર્ગની મહિલાઓ કપડાં ચોરી (Women Stealing Clothes) કરતી સીસીટીવીમાં કેદ થાય છે. જૂનાગઢની માગનાથ કાપડ બજારમાં મહિનાના દસ કરતાં વધુ કિસ્સાઓ કાપડ ચોરીના બની રહ્યા છે જે સીસીટીવીમાં કેદ હતાં.

Women Stealing Clothes : ભદ્ર વર્ગની મહિલાઓ કરી રહી છે આવું શરમજનક કૃત્ય જાણો

author img

By

Published : May 11, 2022, 3:30 PM IST

જૂવાગઢ - જૂનાગઢની કપડાં બજારમાં ભદ્ર સુખી-સંપન્ન અને આર્થિક રીતે સધ્ધર વર્ગની મહિલાઓ કપડાં ચોરી (Women Stealing Clothes)કરતી સીસીટીવીમાં કેદ થાય છે. માગનાથ કાપડ બજારમાં (Junagadh Magnath textile market ) મહિનાના દસ કરતાં વધુ કિસ્સાઓ કાપડ ચોરીના બની રહ્યા છે (Cases of textile theft ) જે સીસીટીવીમાં કેદ હતાં. મહિલાઓના પરિવારજનો શરમ અને ક્ષોભ સાથે ચોરીના કપડા પરત કરીને આબરૂનું ધોવાણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માગનાથ કાપડ બજારમાં મહિનાના દસ કરતાં વધુ કિસ્સાઓ કાપડ ચોરીના

સીસીટીવીમાં કપડાય છે ચોરી - કાપડ બજાર અને બજારની મોટાભાગની દુકાનોમાં સીસીટીવી કેમેરા હોવાને કારણે કપડાની ચોરી (Women Stealing Clothes)કરતી મહિલાઓ આબાદ રીતે ઝડપાઈ જાય છે. પાછલા એક મહિના દરમિયાન જૂનાગઢમાં આવેલી માંગનાથ કપડાં બજારમાં પ્રતિ બે દિવસે એક ઘટના કપડા ચોરીની બનવા પામે છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. કપડા ચોરીની ઘટના બન્યા બાદ કપડા બજાર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે જે જાણે કે અજાણે કપડાં ચોરી કરનાર મહિલાના પરિવારજનોએ તેમના પરિચિત સુધી પહોંચી જાય છે અને ચોરી થયેલા કપડા કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગમાં ઉપયોગ કર્યા બાદ દુકાનદારને પરત મળી જાય છે. પરંતુ જે પ્રકારે મહિલાઓ કપડાં ચોરીના રવાડે ચડી છે જેને લઈને ભદ્ર સમાજનું નાક શરમથી ઝૂકી જાય છે.

આ પણ વાંચો- ભુજમાં 30 હજારના 90 કપડાઓની થઈ ચોરી

દર બે દિવસે એક મહિલા કપડાની ચોરી કરતી સામે આવી -જૂનાગઢ માગનાથ કાપડ બજારના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું કે દર બે દિવસે કપડા ચોરીની (Women Stealing Clothes)એક મોટી ઘટના બનવા પામે છે. સામાન્ય ચોરીની ઘટના તો પ્રતિદિન બનતી હોય છે. પરંતુ પાંચ પચ્ચીસ હજાર કરતાં વધુના કપડાની ચોરીની ઘટના દર બે દિવસે એક વખત ઘટી રહી છે. સૌથી ચિંતાનું કારણ એ છે કે કપડાં ચોરીની ઘટનામાં સામેલ મહિલાઓ સુશિક્ષિત ભણેલ અને આર્થિક દ્રષ્ટિએ સધ્ધર પરિવારની મહિલાઓ છે.

આ વાંચોઃ આ રીતે સુઇ રહ્યા છો, તો તમારા માટે પણ લાલબતી સમાન કિસ્સો

મહિલાઓ સહેજ પણ શરમ અનુભવ્યા વગર કરી રહી છે કપડાં ચોરી - જૂનાગઢ માંગનાથ કપડાં બજારમાં જે મહિલાઓ કપડાં ચોરીની (Women Stealing Clothes)ઘટનામાં જોવા મળે છે આ મહિલાઓ બિન્દાસ કપડાની દુકાનમાં પ્રવેશ કરે છે. કપડાં ખરીદવાનો ડોળ કરીને મહિલા ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જુએ છે અને જ્યારે કપડાની દુકાનમાં મહિલા ગ્રાહકોની સંખ્યા ખૂબ વધી જાય અને દુકાનદાર તેમજ દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓ મહિલાઓને કપડા દેખાડવાની કામગીરીમાં મશગુલ બની જાય તેવા સમયે ચોરી કરવા માટે આવેલી મહિલાઓ બિન્દાસ્ત રીતે કપડાની ચોરી કરીને દુકાનમાંથી બહાર નીકળવામાં સફળ રહે છે. પરંતુ સીસીટીવીને કારણે મહિલાઓ કપડાં ચોરી કરવાની સાથે દુકાન બહાર જતી કેમેરામાં આબાદ રીતે ઝડપાઈ પણ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.