ETV Bharat / city

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન અને કરી 51 સુવર્ણ કળશની પૂજા - Anant Ambani visited Somnath Mahadev

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ (Anant Ambani visited Somnath Mahadev) આજે(ગુરૂવારે) સોમનાથ મહાદેવની પૂજા કરીને મહાદેવ 51 સુવર્ણ કળશની પૂજા કરી હતી. આ સાથે મહાદેવ પર જળાભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ આજે સોમનાથ મહાદેવની પૂજા અને દર્શન કર્યા હતા. અનંત અંબાણીએ મહાદેવના દર્શન (Reliance Group Anant Ambani visited Somnath) કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન અને કરી 51 સુવર્ણ કળશની પૂજા

author img

By

Published : Sep 30, 2022, 6:15 AM IST

જૂનાગઢ રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ આજે સોમનાથ મહાદેવની પૂજા (Somnath Mahadev Worship) કરીને મહાદેવ 51 સુવર્ણ કળશની પૂજા કરીને સોમનાથ મહાદેવને અર્પણ કર્યા હતા. ધાર્મિક પૂજા સાથે 51 સુવર્ણ કળશ સોમનાથ મહાદેવને અર્પણ કરતી વેળાએ અનંત અંબાણીની સાથે તેમના રિલાયન્સ ગ્રુપના સદસ્યો અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓએ (Somnath Trust Office bearers) હાજરી આપી હતી.

અનંત અંબાણીએ સોમનાથ મહાદેવ મંદિર પરિસર પર લગાવવામાં આવતા સુવર્ણ કળશ ની પૂજા કરી હતી અને મહાદેવ પર જળાભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી

મહાદેવ પર જળાભિષેક કરીને પ્રાર્થના કરી રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ આજે સોમનાથ મહાદેવની પૂજા અને દર્શન કર્યા હતા. આજે સોમનાથ આવેલા અનંત અંબાણીએ સોમનાથ મહાદેવ મંદિર પરિસર પર લગાવવામાં આવતા સુવર્ણ કળશની પૂજા કરી હતી. મહાદેવ પર જળાભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. આજની અનંત અંબાણીની સોમનાથ મહાદેવના દર્શન અને યાત્રા સમયે તેમની સાથે રિલાયન્સ ગ્રુપના અધિકારીઓ (Reliance Group Officials) તેમના મિત્રોની સાથે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ પણ જોડાયા હતા. અનંત અંબાણીએ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ આજે કરી સોમનાથ મહાદેવની પૂજા

અંબાણી પરિવાર સોમનાથ મહાદેવ પર ધરાવે છે અનન્ય શ્રદ્ધા ભારતની સાથે સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ ક્ષેત્રે અંબાણી પરિવારનું નામ ગુંજી રહ્યું છે. આવો ભારતનો ઉદ્યોગપતિ અંબાણી પરિવાર (Ambani family of businessmen of India) સોમનાથ મહાદેવ પર વિશેષ અને અનન્ય શ્રદ્ધા ધરાવે છે. પરિવારના અન્ય સદસ્યો પણ સોમનાથ મહાદેવની પૂજા અને જળાભિષેકની (Somnath Mahadev Worship and Jalabhisheka) સાથે અહીં આયોજિત થતા દાન ધર્મ અને પુણ્યના કામમાં પણ અનેક વખત સહભાગી બન્યા છે.

51 સુવર્ણ કળશોની સાથે ચાંદીના વાસણો સોમનાથ મહાદેવને અર્પણ કર્યા

51 સુવર્ણ કળશની પૂજા આજે અનંત અંબાણીએ 51 સુવર્ણ કળશની પૂજા (Golden Kalash of Mahadev Worship ) કરવાની સાથે મહાદેવ મંદિર પરિસરમાં ધર્મભક્તિના કામ (Mahadev temple in Devotional work ) માટે ઉપયોગમાં આવતા ચાંદીના વાસણો પણ સોમનાથ મહાદેવને અર્પણ કર્યા હતા. આજની સુવર્ણ કળશ પૂજા અને ચાંદીના વાસણોની કિંમત 90 લાખ કરતાં વધુની થવા જાય છે. આ તમામ સુવર્ણ કળશોની સાથે ચાંદીના વાસણો સોમનાથ મહાદેવને અર્પણ કરીને અનંત અંબાણી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.