ETV Bharat / city

આજે ભાદરવી અમાસ, આ કામ કરવાથી થશે પુણ્યની પ્રાપ્તિ

આજે ભાદરવી અમાસનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. તેવામાં આજના દિવસે જૂનાગઢમાં દામોદર કુંડમાં પિતૃતર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. damodar kund junagadh gujarat

આજે ભાદરવી અમાસ, આ કામ કરવાથી થશે પુણ્યની પ્રાપ્તિ
આજે ભાદરવી અમાસ, આ કામ કરવાથી થશે પુણ્યની પ્રાપ્તિ
author img

By

Published : Aug 27, 2022, 9:52 AM IST

જૂનાગઢ આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ (Shravan month 2022) અને ભાદરવી અમાસ છે. ત્યારે આજના દિવસે પિતૃતર્પણ (pitru tarpanam) કરવાને લઈને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં (hinduism culture in india) ખૂબ જ પુણ્યશાળી માનવામાં (Importance of amavasya 2022 august) આવ્યું છે. ભાદરવી અમાસના દિવસે પવિત્ર ઘાટ સરોવર અને નદીમાં સ્નાન કરવાનુ વિશેષ મહત્વ છે. ત્યારે દામોદર કુંડમાં ભાદરવી (damodar kund junagadh gujarat) અમાસના દિવસે પિતૃ તર્પણની સાથે સ્નાન વિધિ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે

ભાદરવી અમાસનો દિવસ પિતૃતર્પણ માટે છે શ્રેષ્ઠ

જાણો સ્નાનનો મહિમા આજે ભાદરવી અમાસ છે. આજના દિવસને પિતૃતર્પણ (pitru tarpanam) અને સ્નાન વિધિ માટે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં (hinduism culture in india) ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે ત્યારે અમાસના દિવસે પવિત્ર ઘાટ નદી અને સરોવરમાં પિતૃ તરફ પણ કરવાની સાથે સ્નાન કરવામાં આવે તો ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોય છે જેને લઇને ભવનાથ ની ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણની સાથે સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આદિ અનાદિકાળથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાનો વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે

શ્રીકૃષ્ણનું પિંડદાન અહીં થયું હોવાના પૂરાવા

આ પણ વાંચો Shani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન

ભાદરવી અમાસનો દિવસ પિતૃતર્પણ માટે છે શ્રેષ્ઠ ભાદરવી અમાસના દિવસે પિતૃતર્પણ (pitru tarpanam) કરવાથી તમામ પિતૃઓના આત્માને મોક્ષ મળે છે અને જો પિતૃનું તર્પણ ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વના મનાતા ઘાટ નદી કે સરોવર પર કરવામાં આવે (Importance of amavasya 2022 august) તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે.

આ પણ વાંચો વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે

શ્રીકૃષ્ણનું પિંડદાન અહીં થયું હોવાના પૂરાવા તેવામાં પવિત્ર દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો (damodar kund junagadh gujarat) મનાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન થયું હોવાના ધાર્મિક પુરાવા મળે છે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિનું વિસર્જન પણ અહીં કરવામાં આવ્યું છે. આવા અતિ ધાર્મિક અને પૌરાણિક દામોદર કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન અને તર્પણ વિધિ કરવાથી પિતૃઓના આત્માને મોક્ષ મળે છે અને તેમના દ્વારા તેમની કૃપા પિતૃ તર્પણ (pitru tarpanam) કરનાર પ્રત્યેક વ્યક્તિ પર જોવા મળે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.