ETV Bharat / city

NCP નેતા રેશમા પટેલ જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા જ કરાઇ અટાયત - રેશમા પટેલ

પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ આજે સોમવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ મહામારીને લઈને દર્દીઓને પડી રહેલી હાડમારીના સંદર્ભમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા ત્યારે આજે સોમવારની સવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેશમા પટેલ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલાં પોલીસે તેની અટકાયત કરી હતી

NCP નેતા રેશમા પટેલ જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા જ કરાઇ અટાયત

author img

By

Published : May 10, 2021, 3:55 PM IST

  • પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ છે રેશમા પટેલ
  • રેશમા પટેલ આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં થઈ અટકાયત
  • હોસ્પિટલમાં પ્રવેશ્યા ત્યારે જ પોલીસે કરી અટકાયત

જૂનાગઢઃ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલ આજે સોમવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ જૂનાગઢ પોલીસે તેમની અટકાયત કરી હતી. રેશમા પટેલ કોવિડ મહામારીને લઈને દર્દીઓને પડી રહેલી હાલાકીના વિરોધમાં આજ સોમવારથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોરોના વોર્ડની સામે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. આજે સોમવારે નિર્ધારીત સમયે સિવિલ હોસ્પિટલમાં પ્રદેશ NCP મહિલા પ્રમુખ રેશમા પટેલ ઉપવાસ આંદોલનની શરૂઆત કરે તે પહેલા જ જૂનાગઢ પોલીસે તેની અટકાયત કરી હતી.

NCP નેતા રેશમા પટેલ જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા જ કરાઇ અટાયત

આ પણ વાંચોઃ માણાવદરમાં NCP મહિલા પ્રમુખ સહિત હોદેદારો દ્વારા ભાજપની ઠાઠડી કાઢી વિરોધ પ્રદર્શન

કોરોના મહામારીમાં લોકોને સારવાર મળે તે માટે રેશમાં પટેલે કરી હતી રાજ્ય સરકાર સમક્ષ માગ

કોરોના મહામારીમાં લોકોને હોસ્પિટલમાં તમામ તબીબી સુવિધાઓ મળી રહે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ઝડપાઈ રહે તેમજ જરૂરી ઇન્જેક્શનો અને દવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રેશ્મા પટેલે મુખ્યપ્રધાનને સંબોધીને લખેલું આવેદનપત્ર ગત 1લી મેના રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યપ્રધાનને મોકલ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકાર 10 દિવસમાં તબીબી સવલતો પૂરી નહીં કરે તો તેઓ 10મી મેના રોજ આમરણાંત ઉપવાસ ઉપર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેસી જશે. આજે સોમવારે રેશમા પટેલ આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં પોલીસે તેની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં NCP નેતા રેશમાં પટેલ સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.