ETV Bharat / city

જૂનાગઢની બજારમાં મુખવાસની વિવિધ વેરાયટીસનું આગમન - verity of mukhvas

જૂનાગઢ: દિવાળીના તહેવારોને લઇને શહેરની બજારમાં અવનવા મુખવાસનું આગમન થઈ ગયું છે. આ વખતે ખજૂર અને કેરી ફ્લેવરના મુખવાસે દિવાળીમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.

divali news in junagadh
author img

By

Published : Oct 22, 2019, 6:44 PM IST

દિવાળીનાં સમયે શહેરની બજારમાં અવનવા મુખવાસનુ આગમન થાય છે. જેમાં આ વખતે ખજૂર અને કેરીમાંથી બનાવવામાં આવેલા મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે. બીજી તરફ મોંઘવારીને લઈને મુખવાસના ભાવોમાં પણ ગત વર્ષની સરખામણીએ 50 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢની બજારમાં મુખવાસની વિવિધ વેરાયટીસનું આગમન

દિવાળીના મુખવાસની વેરાયટીસમાં કેરી અને ખજૂરમાંથી બનેલો વિશેષ મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે. જે 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યો છે. બીજી તરફ દર વર્ષની જેમ સોપારી, શાકર, વરિયાળી, હાજમાં હજમ, પાન મસાલા અને તલમાંથી બનતો મુખવાસ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ, આ વખતે મુખવાસ મોંઘવારીના મારમાં સપડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે દિવાળીમાં આવતા મહેમાનોનું મોં મીઠું કરાવવા માટે મુખવાસ ખવડાવામાં આવે છે. પ્રાચીનકાળથી ચાલી આવતી મુખવાસની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. પ્રાચીન કાળમાં ધાણાદાળ વરિયારળી અને સાકરને મુખવાસના રૂપમાં રજૂ કરવામાં આવતો હતો. આધુનિક સમયમાં અવનવા અને ૨૦ કરતાં વધુ વેરાઈટીના મુખવાસનું બજારમાં આગમન થઈ ગયું છે.

Intro:દિવાળીના તહેવારોને લઇ ને જૂનાગઢની બજારમાં વિવિધ અવનવા મુખવાસનું આગમન આ વખતે ખજૂર અને કેરીના ખાસ મુખવાસ દિવાળીમાં આકર્ષણ જમાવી રહ્યા છે

Body:દિવાળીના તહેવારને લઈને જૂનાગઢની બજારમાં અવનવા મુખવાસનુ થયું આગમન આ વખતે ખજૂર અને કેરી માંથી બનાવવામાં આવેલો વિશેષ મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે તો બીજી તરફ મોંઘવારી ને લઈને પણ મુખવાસના ભાવોમાં ગત વર્ષની સરખામણીએ ૫૦ ટકા જેટલો તોતિંગ વધારો પણ જોવા મળી રહ્યો છે

દીવાળીના પાવન પ્રસંગ ને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દિવાળીમાં આવતા મહેમાનો નું મોં મીઠું કરાવવા માટે પ્રાચીનકાળથી મુખવાસ ની પરંપરા ચાલતી આવે છે જે આજે પણ જોવા મળી રહી છે પ્રાચીન કાળમાં ધાણાદાળ વલીયારી અને સાકરને મુખવાસના રૂપમાં રજૂ કરવામાં આવે તો હતો પરંતુ સમય અને સંજોગો બદલાતા આધુનિક સમયમાં અવનવા અને ૨૦ કરતાં વધુ વેરાઈટી ના મુખવાસનુ દિવાળીના દિવસોમાં બજારમાં ઉપલબ્ધ બન્યા છે

આ વખતે દિવાળીના મુખવાસમાં કેરી અને ખજૂર માંથી બનતો વિશેષ મુખવાસ પ્રથમ વખત બજારમાં આવ્યો છે જે 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વહેંચાઈ રહ્યો છે તો બીજી તરફ દર વર્ષની જેમ સોપારી શાકર વલીયારી હાજમાં હજમ પાન મસાલા અને તલમાં થી બનતો મુખવાસ પણ બજારમાં ઉપલબ્ધ બન્યો છે પરંતુ આ મુખવાસ મોંઘવારીના માર માં સપડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ગત વર્ષે જે મુખવાસ 100 રૂપિયા કિલો હતો તેના બજાર ભાવ માં આ વખતે 50 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે

બાઈટ 1 નિલેશભાઈ ઠક્કર મુખવાસના વેપારી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.