ETV Bharat / city

ફરી પકડાયું મેફેડ્રોન, ડ્રગ્સની ડિલીવરી પહેલાં જ ડ્રગ્સ ડિલરોને પકડવામાં પોલીસ સફળ

જૂનાગઢમાં ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું છે. આ સાથે જ પોલીસે 2 બુટલેગરોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ અગાઉ પણ દોલતરામ વિસ્તારમાંથી 2 વખત ડ્રગ્સનો જથ્થો આ જ રીતે પકડાયો હતો. Mephedrone drugs seized in junagadh, gujarat drugs news today.

ફરી પકડાયું મેફેડ્રોન, ડ્રગ્સની ડિલીવરી પહેલાં જ ડ્રગ્સ ડિલરોને પકડવામાં પોલીસ સફળ
ફરી પકડાયું મેફેડ્રોન, ડ્રગ્સની ડિલીવરી પહેલાં જ ડ્રગ્સ ડિલરોને પકડવામાં પોલીસ સફળ
author img

By

Published : Sep 6, 2022, 8:43 AM IST

Updated : Sep 6, 2022, 3:57 PM IST

જૂનાગઢ રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધતો (gujarat drugs news today) જાય છે. દર 2 દિવસે ક્યાંકને ક્યાંકથી ડ્રગ્સ પકડાયા હોવાના સમાચાર સામે આવે જ છે. હવે જૂનાગઢમાંથી ડ્રગ્સ પકડાયું છે. શહેરના દોલતપરા વિસ્તારમાંથી પોલીસે 8.59 ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ સાથે માંગરોળના એક અને તાલાળાના 2 બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ અગાઉ પણ દોલતપરા વિસ્તારમાંથી 2 વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ત્યારે દોલતપરા વિસ્તારના ડ્રગ્સડિલરો માટે કુખ્યાત બની રહ્યો છે.

પોલીસને મળી સફળતા

પોલીસને મળી સફળતા જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના દોલતપરા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે માંગરોળના અયુબ ઘાંચીની સાથે તાલાળાના યુનુસ ઘાંચી અને સલીમ ભાદરકાની 8.59 ગ્રામ મેફેડ્રોન નામના નશીલા પદાર્થ સાથે ધરપકડ કરી છે. પોલીસે બાતમી મળી હતી કે, સાબલપુર ચોકડીથી દોલતપરા જતા માર્ગ પર આ ત્રણેય બૂટલેગરો ડ્રગ્સની ડિલવરી કરવા આવશે, જેને ધ્યાને રાખીને પોલીસે વોચ ગોઠવીને આ ત્રણેય ડ્રગ્સના ડિલરોને મેફેડ્રોન (Mephedrone drugs seized in junagadh) અન્ય લોકો સુધી પહોંચે તે પહેલાં જ ધરપકડ કરીને લોકોને નશાની ચૂંગાલમાંથી (gujarat drugs news today) બચાવ્યા છે.

અગાઉ પણ ઝડપાયું છે મેફ્રેડોન ડ્રગ્સ શહેરના દોલતપરા વિસ્તારમાંથી અગાઉ પણ 2 વખત મેફ્રેડોન નામના નશીલા પદાર્થ સાથે કેટલાક બૂટલેગરોની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી હતી. જૂનાગઢ શહેરનો દોલતપરા વિસ્તાર મેફેડ્રોન ડ્રગ્સની (Mephedrone drugs seized in junagadh) હેરાફેરીને લઈને કુખ્યાત (drug trafficking) છે. અગાઉ દોલતપરાની સાથે જિલ્લાના ચોરવાડ નજીકથી પણ 2 ઈસમો મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે પકડાયા હતા. થોડા સમય પહેલાં માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાંથી પણ શંકાસ્પદ રીતે દરિયામાં તરતા ચરસના પેકેટો મળી આવ્યા હતા,.

પોલીસની પકડમાં આવ્યા 3 આરોપી ત્યારે આજે વધુ એક વખત નશીલા પદાર્થની હેરાફેરી (drug trafficking) થાય (gujarat drugs news today) તે પહેલા 3 ઈસમો પોલીસની પકડમાં આવી ગયા હતા. પોલીસની કામગીરી લોકોને નશીલા પદાર્થની ચૂંગલમાંથી બચાવવા માટે થઈ રહી છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે, નશીલા પદાર્થો જૂનાગઢ શહેરમાં કઈ રીતે પહોંચી રહ્યા છે અને આ નશીલા પદાર્થો પહોંચાડનારા ઈસમો કે, તેની આખી ટોળકી કઈ રીતે કામ કરે છે. જો તેની સમગ્ર માહિતી કે, આખો ઘટનાક્રમ બહાર આવે તો જિલ્લામાં આવતો નશીલો પદાર્થ બંધ થઈ શકે તેમ છે.

ડ્રગ્સ કેસમાં નીકળ્યું અમદાવાદ કનેક્શન આ અંગે વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ પ્રોહિબિહેશનના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે નોંધાયા છે. આ ત્રણેય આરોપીને પૂછપરછ કરતા તેમણે આ ડ્રગ્સ અમદાવાદના જૂહાપુરા વિસ્તારમાં રહેતા શાહ નવાઝ નામના શખ્સ પાસેથી મેળવ્યું હોવાની કેફિયત આપી છે, જેને લઇને પોલીસે ડ્રગ્સ કાંડમાં જૂહાપુરા સુધી (Mephedrone drugs seized in junagadh) તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ માટે આવશે અમદાવાદ આ ઝડપાયેલા આરોપીઓ અગાઉ ક્યારેય ડ્રગ્સના (Mephedrone drugs seized in junagadh) વેચાણ સાથે સંકળાયેલા છે કે, કેમ તે અંગે પણ વધુ તપાસ જૂનાગઢ પોલીસ (Junagadh Police) કરી રહી છે. થોડા સમય દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં 8 જેટલા ગુનાઓ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવ્યા છે, જેમાં 2 કરોડ કરતાં વધુના ચરસ ગાંજા અને મેફેડ્રોન નામનો નશીલો પદાર્થ પકડી પડાયો છે, જેની સાથે 17 જેટલા આરોપીને પણ પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે.

Last Updated : Sep 6, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.