જૂનાગઢઃ રક્ષાબંધનનો તહેવાર થોડા દિવસો બાદ આવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે રાખડી બજારમાં હજુ પણ ચહલપહલ જોવા મળતી નથી. ત્યારે જૂનાગઢમાં માનસિક વિકલાંગો માટે કામ કરતી આશાદીપ સંસ્થાએ વિકલાંગોને આ સમયમાં રોજગારી મળી શકે તે માટે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી રાખડીઓ બજારમાં વેચાણ માટે મૂકી છે.
જૂનાગઢના માનસિક વિકલાંગ બાળકોએ તૈયાર કરી અવનવી રાખડી - માનસિક વિકલાંગ
રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જૂનાગઢની માનસિક વિકલાંગ લોકોની સારવાર કરતી અને તેને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરતી આશાદીપ સંસ્થાના વિકલાંગ બાળકો રાખડી તૈયાર કરીને ઓનલાઈન વેચાણ કરીને વળતર મેળવી રહ્યાં છે.
જૂનાગઢના માનસિક વિકલાંગ બાળકોએ તૈયાર કરી અવનવી રાખડી