ETV Bharat / city

જટાશંકર મહાદેવ સાથે કરો નાગ દેવતાના પણ અલૌકિક દર્શન - Jatashankar Mahadev Nag Devata around

જૂનાગઢમાં નાગ દેવતા શિવ ભક્તોને સુખ અને શાંતિ પહોંચાડી ગયા છે. કારણ કે, ગરવા ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવને આજે વહેલી સવાર નાગ દેવતા વીંટળાઈને બેસી ગયા હતા. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. shravan month 2022, Junagadh jatashankar mahadev mandir, Mahadev snake

જટાશંકર મહાદેવ સાથે કરો નાગ દેવતાના પણ અલૌકિક દર્શન

author img

By

Published : Aug 25, 2022, 11:40 AM IST

જૂનાગઢ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ગિરનારની ગોદમાં આવેલું અને આદિ અનાદિ કાળથી ગુપ્ત ગંગાના પ્રવેશ દ્વાર તરીકે પૂજાતા આવતા જટાશંકર મહાદેવની શિવલિંગ (Jatashankar Mahadev Nag Devata) ફરતે આજે વહેલી સવારે નાગ દેવતાએ દર્શન દીધા હતા. નાગ દેવતા શિવલિંગને ફરતે વીંટળાયેલા જોવા મળ્યા હતા. તે વિડિયો સોશિયલ (shivling in junagadh temple) મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો નાગ પાંચમનો પાવન તહેવાર શું છે અને કેમ પૂજવામાં આવે છે નાગ દેવતા

શિવલિંગ પર જોવા મળ્યા નાગ દેવતા ગિરનારની ગોદમાં આવેલા અને જેને ગુપ્ત ગંગાના પ્રવેશદ્વાર તરીકે સનાતન હિંદુ ધર્મમાં પૂજવામાં આવે છે. તેવા જટાશંકર મહાદેવની શિવલિંગ ફરતે આજે વહેલી સવારે નાગ દેવતા વીંટળાઈને બેઠા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (social media post) વાયરલ થયો છે. પર્વતમાંથી જે જગ્યા પર ગુપ્ત ગંગા પ્રવાહી થઈને શિવલિંગ પર આવી રહ્યા છે, તે જગ્યા પરથી નાગદેવતા પરત જંગલમાં ફર્યા હતા. જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં શિવલિંગની સાથે નાગદેવતાના દર્શનની ઔલોકિક અનુભૂતિ પણ જે સમયે મંદિરમાં હાજર શિવભક્તોએ પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો Nag Panchami 2022 નાગ પંચમીના પાવન અવસરે ભક્તોએ કરી ખેતલિયા દાદાની પૂજા

મંદિરના મહંત શું કહ્યું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને જટાશંકર મહાદેવ મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીએ ETV Bharat સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વહેલી સવારે નાગદેવતા શિવલિંગને ફરતે વીંટળાઈને બેસી ગયા હતા. ભક્તોનો પ્રવાહ શરૂ થતા હલચલને કારણે નાગ દેવતા જે જગ્યા પરથી ગુપ્ત ગંગાનો મહાદેવ પર અભિષેક થાય છે, ત્યાંથી પરત જંગલમાં પહોંચી ગયા હતા. શ્રાવણ મહિનામાં શિવલિંગની સાથે નાગદેવતાના દર્શન પણ શિવભક્તોને ભારે સુખ અને શાંતિ પહોંચાડી ગયા છે. social media post, shravan month 2022, Junagadh jatashankar mahadev mandir, Mahadev snake, Junagadh Girnar Mahadev Mandir, Jatashankar Mahadev Nag Devata around

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.