ETV Bharat / city

ગીરની આ જગ્યા પ્રવાસીઓ માટે બની મંત્રમુગ્ધ - ગુજરાતમાં ગીર વિસ્તાર

જૂનાગઢના ગીર પ્રદેશમાં(Gir Area in Gujarat ) આ પ્રકૃતિનો ગીર શણગાર એટલે જમજીરનો ધોધ(Jamzir Water Falls Junagadh). આ જગ્યા ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પોતાની સોળે કળા ખીલવે છે અને લોકોને અને અનેરા આનંદથી મંત્રમુગ્ધ કરી દે છે. આ કુદરતી લીલી ચાદરમાં દૂધ જેવો આ ધોધ લોકોને તેના સૌંદર્યથી એવું આવરે છે કે, દરેક પ્રવાસી અહીં અચૂક આવે છે.

ગીરની આ જગ્યા પ્રવાસીઓ માટે બની મંત્રમુગ્ધ

author img

By

Published : Jul 9, 2022, 8:53 PM IST

જૂનાગઢ: ગીર અને ચોમાસાનો સમય પ્રકૃતિને સોળે કળાએ ખીલવી રહી છે, ત્યારે ગીરની સમીપે આવેલા જમજીર ધોધ(Jamzir Water Fall) પર પ્રવાસીઓ આવીને મંત્ર મુગ્ધ બની જાય છે. કુદરતનું ઘરેણું એટલે ગીર અને તેમાં ખળખળ વહેતો જમજીરનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ચોમાસા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરમાં(Gir Area in Gujarat ) આવેલા જમજીરના ધોધની(Jamzir Water Falls Junagadh)મુલાકાત લઈને કુદરતને ખોળે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.

ચોમાસુ ગીર અને પ્રકૃતિ કુદરત નો ત્રિવેણી સંગમ એટલે જમજીરનો ધોધ

આ પણ વાંચો: રસથી રહ બોળ જાબું: કેસર કેરી બાદ હવે લોકો બીજી રીતે ગીર તરફ થઈ રહ્યા છે આકર્ષિત

ચોમાસુ ગીર અને પ્રકૃતિ કુદરતનો ત્રિવેણી સંગમ - શું તમે ગીર નથી જોયું તો માની લેજો તમે જીવનમાં ઘણું બધું ચૂકી ગયા છો. ચોમાસાનો સમય(Monsoon time in Junagadh) અને પ્રકૃતિના શણગાર દર્શન ગીરમાં જે પ્રકારે થાય છે. તે પ્રકારે પ્રકૃતિને જોવી જાણવી અને તેની મજા લેવી કદાચ આખા જગતમાં ક્યાંય આટલી મજા આવી શકે તેવી જગ્યા શોધવી મુશ્કેલ છે, પરંતુ ગીરની સાથે પ્રકૃતિ અને તેમાં મંદ મંદ વરસતો વરસાદ ગીરની કુદરતી ભવ્યતાને સોળેકળાએ ખીલવી રહ્યો છે.

પ્રવાસીઓ માટે ગીર માટેનું અનેરું આકર્ષણનું કેન્દ્ર - આવા સમયે ગીરમાં આવવાની તક(Best Waterfall Junagadh) સૌભાગ્ય સમાન માનવામાં આવે છે, ત્યારે ગીરની નજીક આવેલો જમજીરનો ધોધ પણ પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં ચોમાસા દરમિયાન ખીલેલી પ્રકૃતિ અને વરસાદી પાણીથી સતત વહી જતો ધોધ કુદરતની સમીપે લઈ જવા માટે પૂરતા બની જાય છે.

આ પણ વાંચો: પ્રવાસી માટે બંધ થઈ રહ્યા છે ગીર સફારી પાર્કના દરવાજા, જાણો ક્યારે થશે ફરી કાર્યરત

કુદરતની સાથે પ્રવાસનની તક એટલે જમજીર- ગીર અને સિંહનો સમન્વય વિશ્વના પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. ગીરમાં સિંહ સહિત અને કુદરતી સંપદાઓ ભરેલી છે. જે આજે પણ પ્રવાસીઓને દૂરદૂરથી ખેંચી લાવે છે. ગીરનું એવુજ એક આકર્ષક પ્રવાસન સ્થળ એટલે જમજીરનો ધોધ અહીં કુદરત સોળે કળાએ ચોમાસા દરમિયાન ખીલેલી જોવા મળે છે. જેનો આનંદ લેવો પણ જીવનનું એક અહોભાગ્ય માનવામાં આવે છે.

ચોમાસાની ઋતુમાં કરાવતો કુદરતની સમીપે હોવાનો અહેસાસ - આવા સમયે ચોમાસાની ઋતુમાં ખળખળ વહેતો જમજીરનો ધોધ પ્રવાસનની સાથે કુદરતની સમીપે હોવાનો અહેસાસ કરાવી જાય છે. ચોમાસાના સમયમાં અહીં આવેલા પ્રવાસીઓ જમજીરનો ધોધને જોઈને તેના મોં ફાટ વખાણ કરી રહ્યા છે. કુદરતે આપેલું આ કુદરતી સૌંદર્ય પ્રત્યેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી જાય છે. તેને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમઝીરના ધોધ પર આવીને પ્રવાસનની સાથે કુદરત ની સમીપે હોવાનો અહેસાસ પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.